________________
જગ સબ હાલા, ફિર ફિર મુખ મટકઈયા પાત્ર ૩ આતમ કલ્પતરુ જગ પ્રગટ્યો, દીઠા આનંદ લઈયા પા૦ ૪.
૧૧
(રાગ મરાઠી) અહંને પદક ભજકે ચેતન નિજ સ્વરૂપમેં ૨મ રહીયે, તુમ અકલ સરૂપી, છેડકે પરગુન નિજસત્તા લહીયે અ. ૧ ભેદભેદ અજર અવિનાશી રૂપ રંગ વિના તુમ કહીયે, નિજ રંગરંગીલા, છેડકે લીલા નિજ ગુનમેં રહીયે અ. ૨ સંખ્યા રંગ અનંગ સંગ ત્યું બન તન ધન ક્યાં ગહીયે, કયે ભરમ ભુલાને, સુપનસી માયા ઈસમેં ના વહીયે અ૦ ૩ આતમ ઘટમેં ખોજ પિયારે બાહિર ભટકતા