SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ સુર નર મોહે, શાંતિ વદન સુખ સાજજી મેં ૧ અષ્ટાદશ દૂષણ ગએ ફરે, સારે ભક્ત સબ કાજજી મેં૦ ૨ ચંદ વદન ભવિ જન મન મોહે, તું ત્રિભુવન સિરતાજ મેં૦ ૩ જનમ જનમ મેં તુમ પદ લેવું, એહી આતમ રાજજી મેં. ૪. (રાગ અંગ્રેજી વાકી ચાલ ) આનંદ તેરે દર્શક જિનરાજ માનું છું આ૦ (ટેક) તુંહી આનંદકંદા હૈ તાર જાનું હું, અવર દેવ દેખીયે વિશેષીયેજી તું આ૦ ૧ મુઝે કરે અમાર તાર માર જાર તું, તુંહી જે આજ ભેટી ચમેટીજી તું. આ૦ ૨
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy