________________
૧૦૩
નીકે કર દેખે, પેખે સર્વ વિકાર હે તું. ૨ અબ મહે તારે ઢીલ ન કીજે, આતમ આનંદકાર ૮૦ ૩.
(રાગ દાદર) બઢયે મમ ભાગ બઢયે મમ ભાગ નિરખી જિનબિંબકે બઢજી (ટેક) મિટગઈ ફિકરી કરમ અઘ આજ, જિનંદ જસ અખીયાં જગતસિર તાજ. ! બ૦ મે ૧ સટક ગઈ મમતા કુગુરૂ ભઈ લાજ, પાખંડ ગઢ ખંડની જિનંદ કિરપાજ છે બ૦ મે ૨ એ ભટક મરી જડતા આનંદ ખિલે આજ, જિનંદ વામા નંદકે આતમ જગ રાજ છે બ૦ | ૩ |