________________
અજિત જિનેસર, મુનિસુત ચિત ધાર; ચંદ્ર પ્રભુ શ્રી વીર જિનેસર, શાસનકે સિરદાર. ચિં. ૨. એક ઈચ્છક પ્રભુ લેહ કંકણુ લઈ, ભૂપતિ અંગ સંગ કાર વચન મુક્તિ મેં હમ હુએ હૈ, યેહ શક્તિ સંસાર. ચિ૦ ૩. ચિંતામણી તુમ નામ ધરા, ચિંતત કિમ નહી કાર સેવકને વિવિલતા દેખી, અપના નામ સંભાર. ચિં) ૪. ભમત ભ્રમત ચિંતામણિ પાયે, રામનગરમેં સાર, પાંચ સેવક પ્રભુ પાંચ જિનેસર, પંચમી ગતિ ધો સાર. ચિં૫, સંવત ભુવન ભુવન નિધિ દધિચુત, આધિન માસ અતિસાર, કર્મ વાટી પ્રતિપદિ, ગુણ ગાયા કર આતમ ઉદ્ધાર, ચિં૦ ૬.