________________
ફૂટ
યાજિંત્રાતા શબ્દો, તે સવની સાથે રથ નારે કુમાર, મદ્રેન્મત્ત હાથી ઉપર આરુઢ થઈ ચાલ્યું. જે વખતે તે કુમાર હુ થીપર બેસી ચાલ્યેા, તે વખતે માથે છત્ર ધારણુ કર્યું, અને ચામા પણુ વિજાતા માંડયાં, એમ માટા આડંબરથી તે કુંવર પેાતાના નગરથી મહાર નિકળ્યે, પછી રસ્તામાં ચાલતાં ગ્રામ, નગર, પુર, ઉદ્યાન, પ્રમુખ જે જે આવ્યાં, તેને ઉલ્લુ ઘતા થકે એક વનમાં આવી પહેા, ત્યાં વનમાં ચાલતાં ટિન્ન ક્ષ પંખીની જેમ ભૂમિમાં પડેલે, તડફડિયાં મારતા, ઉડવા જાય છે પણુ પાછે પડી જાય છે. તેવા, દીનવદનવાલા યુવાવસ્થાવાલા, રુપવાક. વિદ્યાથી ભ્રષ્ટ થયેલા એવા કેઇ એક વિદ્યાધરને દીઠો, તેવા વિદ્યાધરને જેઈ આગલ આવી દયાલુ એવા દેવરથ કુમારે તેને પૂછ્યું કે હું મહાભાગ ! અહીં તું કયાંથી આવેલા છે ? અને શા માટે આવા દુઃખને પ્રાપ્ત થયેા છે? તેવાં રાજકુમારના વચન સાંભળી વિદ્યાધર કહે છે કે હું રાજકુમાર ! તમે પથિક છે. તેથી આપને ધારેલા ગામ જવાને રિત ઇચ્છા હશે ખરી ? તે પણુ કૃપા કરી આપ જો ઘેાડી વ૨ આઠ્ઠી' મારી પાસે ઉભા રહે, તે હું મારા વીતેલા દુઃખની સર્વ વાત તમેને કડ્ડ' તે તમે સાંભળે. એવાં વચન સાંભળી દયાશીલ એવે કુમાર, ત્યાં ભે રહ્યો, એટલે વિદ્યાધરે સવ પેાતાની અનેલી વાત કઙેવા માડી કે હું કુંવર ! વૈતાઢય નામના પર્વતને વિષે કુંડલનામે નર છે, ત્યાં શ્રીધ્વજ નામે વિદ્યાધરના રાજા રાય કરે છે, તેના પુત્ર હું ચંદ્રગતિનામે વિદ્યાધર છે. પેાતાની વંશ પરપરાએ પિતાથી પામ્યા જે વિદ્યા, તેણે કરી સ્વેચ્છાથી હું કીડા કરતે એકદા વૈતાઢયની મેખલામા ગયેા. ત્યાં મે કે,ઈ એક નારીસમુદાયના હાહુારવ તથા કાલાહુલ શબ્દ સાંભળ્યે તે સાંભળતાંજ હું ત્યાં ગયા, ત્યા જઈ જોયુ, તેવામા તે ઘણી સખીયે જેને વસ્રાચલે કરી સમીર નાખે છે, એવી સુરકન્યા સમાન એક માળા સ્ત્રી પાતાની આખા મીંચી અચેતન થઈ સૂની પડેલી હતી તે મે' દીઠી ત્યા મને સર્વે સખીઓએ કહ્યુ કે હું ઉત્તમ પુરુષ! જલ્દી અત્રે આવે, કાણુ કે એ ગધરાજાની એંટીને મડ઼ાન આશીવિષે એટલે સપે શૈલી છે, માટે દયાલુ એવા તમે! તેને પ્રાણુનુ દાન આપે. તે સાંભળી મે વિચ યુ જે હવે તેને હું કેવી રીતે જીવાડુ ? તવામાં મારી દૃષ્ટિ તે કન્યાના ડાખા હાથ પર પડી, ત્યાં તેના ડાબા હાથને ષે વીંટી છે, તે જોઈ, અને ત્યાં જઈને એ વિચાયુ જે તે વીટીમા મણિ છે, માટે તેને જલમાં નાંખી ને જલ જો છાંટુ તથા તે જલ સીંચું, તો તેથી આ કન્યા જીવતી થાય ? એમ વિચારીને પૂર્વોક્ત રીતે જલ, મથ્રિસાથે મેળવીને છાંટયુ, તથા તે જલ સર્પ ઉપર પણ સીંચ્યું તેથી તે કન્યા તપ્ત ચૈતન થઈ ખેડી ચ મને જોવા લાગી, જોઇને લઝા માણી પેાતાના વચ્ચે કરી શરીર સર્વાં ઢાકી નિસાસો મૂકી સખીઓને પૂછવા લાગી કે હું સખી ! તમેા અશ્રુયુકત મુખવાલીએ છતાં હસે કેમ ા? તથા આ કામદેવ સમાન પુરુષ કાણુ છે? તે સમયે સખીએએ કહ્યું કે હું હેન! મને તે સંગ થયેા હતા તેથી કાવત્ થઈ ગયાં