________________
'
પ્રકાશકીય કથન
શ્રી સભવનાથય નમઃ
નમે। નમ શ્રીગુરૂનેમિસૂરચેઝ
શાસનસમ્રાટ–૫ પૂ. આચાર્યદેવ શ્રી વિજ્ય નૈમિસૂરીશ્વચ્છ મસાના સમુઈ યના શાસન પ્રભાવક પરમ પૂ. આચાર્ય દેવ શ્રી વિજય યશાભદ્રસૂરીશ્વરજી મ.સા. ને સં ૨૦૩૪ના ચાતુર્માસાથે માગ્રડભરી વિન ંતિ કરતાં પૂજ્ય શ્રીએ પય મુનિશ્રી રત્નપ્રભવિજયજી મ. આદિઠા ૨ ના ચાતુર્માસ માટે લાભ આપ્યા. તે બદલ પૂજ્ય આચાય દેવના શ્રી ઉષ્માનપુરા વમાન જૈન સંઘ ઋણી છે.
',
અષાઢસુદ–૭ના ચાતુર્માંસાથે પૂ. મુ. રત્ન પ્રવિ મ. તથા પૂ. મુનિ શ્રી ચન્દ્રગુપ્ત વિજયજી મ.ને સસ્વગત પ્રવેશ થયેા, ચાંતુર્માસ દરમ્યાન સૂત્રરૂપે શ્રી આત્મપ્રમેધ” એગ્રથ ઉપર સૌ કાઈ સારી રીતે સમજી શકે તેવી સરલ-સચાટ શૈલીમા પ્રવચને થતા હૅતા–સંઘમાં વ્યાખ્યાન શ્રવાથૅ દિન-પ્રતિદિન સારી સંખ્યા વધતી હતી-મુનિ રત્ન પ્રભવિજયજી કાઇપણ વિષય ઉપર વિવરણુ કરવાની હથેડી તેમને હાથ લાગી જવાથી વ્યાખ્યાન પ્રશસા પાત્ર અને છે એ સધની દરેક વ્યક્તિ વખાણ કરે છે. પૂ. મુનિરાજ શ્રીના સદુપદેશથી શ્રી વીસ સ્થાનક તપનું મહાપૂજન, તે અ ંગે મેટી સંખ્યામાં આય ખીલ થયા, ૭૧ અઠ્ઠમના તપસ્વીએએ શ્રી સીમધર સ્વામી ભગવંતની પૂર્વ આરાધના કરી હતી, પારણાં અત્રે કરાવાયા તેમ દરેકને ૪૫ રૂા. ની પ્રભાવના અપાઈ હતી. ચા-પુરી મગના એકાસણા ચીમનલાલ માલવીયા તરફથી કરાવાયા હતા. પૂ મુનિ શ્રીની પ્રેરણાથી ભા—સુદ–પ ના ‘શ્રી સંઘનુ સ્વામી વાત્સલ્ય થયુ હતુ, પર્યુષણમા સારી તપશ્ચર્યાં થયેલ હતી. ભાદરવા સુદ ૮ ના સવારે ૧ હજારથી વધુ સ ખ્યામાં પાંચ દેહરાસરે ની વી દાનની મગી સહિત ભવ્ય ચૈત્યપરિપાટી ચેાજાઈ હતી, અંતે શ્રાવક નગરમાં વિશ્રામ પામી હતી અને ત્યાં શ્રી સંઘ પૂજન તથા દરેકની સ્વામી ભક્તિ કરવામાં ઓવી હતી. ભાદરવા સુદ ૧૧ના જગદ્ગુરૂ પૂ. આચાર્યદેવ શ્રી વિજય હીરસૂરીશ્વરજી મ.સા ની સ્વાર્ગીરાણુ તીથિ ઉજવાઈ હતી તે દિવસથી સવારે પ્રભાત કાળે સારી એવી સખ્યામાં દરાજ શ્રી ભકતામર સ્ત્રના પાઠ સમુહ ચાલે છે.
શાસનસમ્રાટશ્રીજીના સમુદાયના પૂ સાધ્વીજીશ્રી રાજેન્દ્રશ્રીજી મ. (ખંભાતવાળા) ના શિષ્યાએ પુ સાધ્વીજીશ્રી શ્રીમતી શ્રીજી મ. આદિઠાણા પાચ અત્રે ચાતુર્માસ પધારેલા છે, તેમના શાંત સ્વભાવથી જ્ઞાનાપદેશથી બહેનેામા સારી જાગૃતિ આવી છે.
વિશેષમાં પૂજ્યમુનિ શ્રી રત્નપ્રભવિજજી મ. સા. ના સદુપદેશથી સંઘનાં જ્ઞાનખાતાની કમથી શ્રી પૃથ્વીચંદ્ર ગુણસાગરના ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અને સાથે સાથે ગૃહસ્થા પેાતાના ઉપયોગ માટે કિંમતથી ખરીદવાની ચેાજના કરવામાં આવી છે. આ