________________
ત્યારપછી રાજાએ અતે ઉરમાંથી એવી રતિસુ દરીને ગ્રહણ કરી, તે નારી જ્યારે હાથ આવી ત્યારે તુષ્ટમાન થઈ ચંદ્રરજાને મૂકીને મહેન્દ્રસિંહ રાજા પિતાના નગરે ગયે. ત્યાં તે રતિસુંદરી પાસે ભેગની પ્રાર્થના કરે છે કે, હું સુંદરી ! તારું અધિક રૂપ સાંભળીને તારી ઉપર મુજને અત્યંત રાગ થશે. તારા નિમિત્તે મેં યુદ્ધ કરી માણસ મરાવ્યા. તે માટે હે પ્રિયે ! સાંપ્રતિ તુ મારી ઉપર પ્રસન્ન થઈને મારી આશા સફળ કર. દુર્લભ એવું જે કુરુ દેશનું રાજ્ય તે પણ તું પામી અધિક રિદ્ધિસિદ્ધિને પામી.
એવુ સાભળી રતિસુ દરીએ ચિતવ્યું કે, એ કામા રાજા, મારા ચિત્તના અભિપ્રાય જાણ્યા વિના ઘા ને અનર્થને કારણે થયે તે માટે કષ્ટને ઉપજાવનારે એવા દુષ્ટ રાજાની આગળ મારૂં શીલ હું કેમ રાખીશ તે માટે હમણાં એ કામીને હકારે કહી કામને વિલબ કરું એવું ચિ તવીને રતિસુ દરી રાજાને કહે છે કે, હે રાજન ! મારે ચાર માસ બ્રહ્મચર્યને નિયમ છે, તે પછી હું તમારી જ છું માટે મહેરબાની કરી મારૂં વ્રત ન ભાંગશે, મહેન્દ્રસિંહે કબુલ કર્યું ત્યારે.
રતિસુંદરી પણ ત્યાં રહેતી થકી સ્નાનાદિક શરીર શોભા છોડી દઈ આયંબીલાદિક તીવ્ર તપ કરી શરીરને શેષવતી હતી. તેથી ચાર માસમાં તેના ગાલ બેસી ગયા, મસ્તકમાં તેલ ન ઘાલ્યું તેથી લૂખા કેશ થઈ ગયા, લેંડી તથા માં સરડિત શરીર થયું, માત્ર હાડકામાં ચામડુ વધ્યું છે, ચાર માસમાં કંઈક ઓછા દિવસ હતા તે વખતે તેને રાજાએ દડી, વારે વિસ્મય પામીને રાજા પૂછે છે હે રતિસુ દરી! તને કઈ રોગ ઉપ છે, અથવા મનની વેદના છે? જે માટે તારા શરીરની એવી દશા થઈ છે? તારી કંચન સરખી કાયા હતી તે કેયલા સરખી થઈ ગઈ છે. તેનું શું કારણ છે? ,
તે રતિસુ દરી કહે છે કે રાજન ! મેં જે વૈરાગ્યથી વ્રત આદર્યું છે, તે પ્રાણ જાય તે પણ પાળવુ. તેથી દુબલી છું. એવું સાંભળી રાજા કહે છે કે, તું એવી વ્યક્તિ સંપદા પામી છે, તે તું શા માટે વરાગ્ય ધારણ કરે છે? એવું રાજાએ પૂછ્યું, ત્યારે રતિસુંદરી કહે છે જે શરીરે જે વ્રત પાલીએ તેજ સાર છે. તે ચત, દેતુસ્ય સાર વ્રતધારણું ચ u ઈતિ વચનાત્ ા આ શરીર લેડી, માંસ, મેદ, અસ્થિર મલમૂત્રાદિકે ભર્યું છે એ શરીરને મર્દન કરાવીને સ્રાન, શશુગાર, અભંગન, અન્ન પનાકિ પિષિચે તે પણ દુર્જનની જેમ વિકિયા કરે, અને આપણું થાય નહિ. તે માટે હે રાજન્ ! એ શરીર તે પાપ રુપ છે, તે પણ મટે છેષ છે, જે નિર્ગુણ શરીરમાં ગુણાઢય પુરુષ હતા તે પણ મુંજાયા છે. એવી રીતે શરીરના મેહને રાગ ઉતરે એવા વચન રતિસુંદરીએ કહ્યું, પણ તે રાજાને ગમ્યાં, નહિ, કામાભિલાષ ન મટ. ઘણા મેઘ વરસે તે પણ મગશેલીઓ પથ્થર જેમ ન ભેદાય. તેમ તે રાજા ભેદાણે નડી કામીને અસર થાય તે જોવુ છે શું.'
તેથી રતિસુંદરીએ મનફલ (ગેલ) આસ્વાદી તેનું વમન કરી, દેહ દુર્ગધમય કી, કાયા અશુચિ કરીને રાજને દેખાડીને કહ્યું કે, હે રાજન્ એવું આ શરીર અપવિત્ર