________________
૪
તે સર્વ વૃત્તાંત સાંભળીને વિસ્મય પામેલા એવે તે ગામના શ્રીશેખરનામે રાજા હતે, તે પણ સપરિવાર તે કેવલી ભગવાનને વાદવા આવ્યેા. આવીને તે કેવલીને ત્રણ પ્રદક્ષિણા દઈ, તેમની સમીપ ચેગ્ય સ્થાનપર બેઠા. ત્યારે વળી ખીજા પશુ તે ગામનાં લેાકેા કેવલી ભગવાનની વાણી સાભળવા માટે આવ્યા. હવે સુધન કહે છે કે પૃથ્વીચંદ્ર કુમાર । તે વખતે હું તે કેવલ એક માલનાં ગાડાં ભરી વ્યાપાર કરવા માટે આ તમારા આધેાધ્યા ગામ તરફ વ્યાપાર માટે આવતા હતા, ત્યાં તે મેં સાભળ્યુ કે ગુણસાગર 'કુમારને, તેમની આઠ સ્ત્રીને, તેના આઠ માસુ સસરાને અને તે કુમારના માતા પિતાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ છે અને દેવતાઓએ કેવલજ્ઞાનના મહેાત્સવ કર્યો છે તથા તે સવ કેવલજ્ઞાને કરી સ લેાકાલેાકને હસ્તામલકવત્ જાણે છે.” તે આશ્ચય સાંભળી મે મારા માલનાં ગાડા વાળાએને તથા મારા સાથને કહ્યુ કે તમેા ચાલતા થાશે, ત્યાં હુ એક આશ્ચ થયું છે, તે જોઇને આવું છું. એમ કહી હું પણ તે ગુણમાગર કેવલી પાસે ગયા અને ત્યા જઈ કૈવલીને વાંદીને ચેાગ્યસ્થાનપર બેઠા. અને પછી ખેડા ખેડાં વિતક કરવા લાગ્યે કે અહા ! લેાકેા કહેતા હતા, કે ગુણસાગરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ' છે, તે તે ગુણસાગર તા આ રહ્યા, પરંતુ તેને કાઇ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હાય, તેમ ભાસતુ નથી ? અરે 1 લોકોએ ગપ્પુ તે નિર્ડ' મારી હાય ? વળી મે વિચાર કર્યાં કે ના પણુ જ્યારે દેશના દેવા લાગશે, ત્યારે તે માલુમ પડશે, અને તે દેશનામા પણ જ્યારે હું ઘેાડીવાર બેસીશ, ત્યારે? સંભળાશે ? વળી વિચાયુ જે હુ એવું તે ખરે, પણ મારા માલનાં ગાડાં તથા સાથ બધા દૂર જશે, તેનુ કેમ થશે અને જે હુ ઉતાવળે એમને એમ ચાલ્યેા જાઉં, તે વળી આવુ કૌતુક મને કયાં જેવા મળશે ? માટે હું તે જાઉ કે રહું ? એમ હું અનેકરીતે ત્થા વિતર્ક કરું છું ત્યા કેવલો મેળ્યે કે હે સૌમ્યસુધન ' સાભળ. એમ કહીને હું’મારા ગામથી વેચવા માટે માલના ગાડાં ભરી ઘેાડા સથવારા સાથે અહીં આવવા નિકળ્યા, ત્યાથી માડીને પાછે તેમનાં દન કરવા ગયે તે, તથા મે જે જે વિતર્ક કર્યો હતા તે સ કહી આપ્યું અને વળી કહ્યુ કે હે સુધન 1 તુ વિત કરે છે કે જો હું જાઉ, તા એવું કૌતુક કયાં દેખુ' ? તેથી તારું અહીં રહેવામાં કે જવામા મન માનતુ' નથી. પણ ભાઈ ! અહી તે શુ કૌતુક છે ? આનાથી અધિક કૌતુકતા જ્યા તે જવા ધાતુ છે, ત્યા અય્યામાં પૃથ્વીચદ્રના દરબારને વિષે થવાનુ છે. માટે તુ જલદી ત્યાં જા. કાળુ કે તેમ કરવાથી તારા સાથે પણ તારાથી દૂર નઠુિં થાય, અને વળી તને આનાથી અધિક કૌતુક પણ જોવા મળશે ? આવા વાકય કેળીનાં સાંભળી હું તે ઘણું જ હિત યે અને મે જાણ્યુ જે અડે ! આ ગુણુસાગર તે ખરેખરા કેવલજ્ઞાની છે. કારણ કે જે કાંઈ મારે માનસિક વિચાર હતા, તે ગર્વ તેમણે કહી આપ્યું ! એમ નણી તત્કાળ ગ્રુપપ એમને એમ હું અહીં આવવા નીકળ્યા, યા મારા માલનાં ગાડાઓ પણુ મળ્યાં,
..