________________
રહેવું ચગ્ય નથી. અને હાલ દીક્ષા લેવી ચગ્ય છે પરંતુ તેમ કરવામાં પણ હાલ દુઃખ છે. કારણ કે હું જે પ્રવધા ગ્રડણ કરીશ તે સ્નેહાતુર, તથા એક ક્ષણું પણ મારો વિરંહને ને સહન કરનાર એવાં મારાં માતા પિતા ઘણુજ ૬ ખી થાય ? તેમજ વળી દુરદેશથી મારી સાથે પાણિગ્રહણ કરવા આવેલી આ કન્યાઓને પણ અત્યંત દુ ખ થાય? અને વળી હાલમાં દીક્ષા લીધે મને જોઈને મૂર્ખ લેકે નિંદા પણ કરે મોટે હવે ભારે તે શું કરવું? અરે ! મારા પિતાએ જે મને લગ્ન કરવા છે દુરાગ્રહ ન કર્યો હોત તે હે દીક્ષા લઈ સ યમશ્રીનું સુખ આજે ભગવતો ૫ હેત? એમ વિચાર કરી વળી પાછે વિચારવા લાગ્યું કે હા, એક મને ઉપાય યાદ આવ્યું. તે શુ? તો કે હાલ મારે દીક્ષા લેવી નહિ. મારા પિતાને તથા આ સેલ સ્ત્રીઓને ઉોધ કર્યા પછી તરત દીક્ષા લેવી કારણ કે એમ કરવાથી મારું પણ સારું થશે? અને મારા માતા પિતા તથા આ પરણવા આવેલી સેળ કન્યાઓનું પણ સારું થશે? અને જો હું હાલ દીક્ષા લઈશ, તે તે કેવલ મારું જ સારું થશે. પરંતુ મારા પિતાનું કે આ સ્ત્રીઓનુ સારુ થશે નહિ. માટે હાલ તે આ સંસારમાં રહેવું. અને આસક્તિ રહિતપણે રહેવાથી મારું ‘કાંઈ બગડયું કહેવાય નહિં? એમ વિચાર કરી મહામહોત્સવે લગ્ન સમય થશે ત્યારે તે કન્યાઓનું કુમારે પાણિગ્રહેણું કર્યું. પછી પિતે જે કાંઈ ધર્મ કૃત્ય પ્રતિદિન કરતો હતો, તે કૃત્ય કરવા લાગ્યો. તેવામાં તે રાત્રિ પડી. ત્યારે હરિણાક્ષી એવી પોતાની સોળ સ્ત્રીઓ સાથે મનેહર ગૃહમાં ગયા. ત્યાં જઈને તે કુમાર ભદ્રાસન પર બેઠે અને તે સર્વ સ્ત્રીઓ સન્મુખ રનના પાટલા પર બેઠી પછી તે સેળ સ્ત્રીઓએ વિટ એ તે પૃથ્વીચદ્ર કુમાર, કેવો શોભે છે? કે જાણે તારામંડળે વિટલે કૌમુદીને ચંદ્રમા હાય નહિં ? એવો શોભે છે. પરંતુ જેમ રણસંગ્રામમાં બતર પહેરેલે ચેઢો શત્રુઓના બાણથી હણાય, પણ તે પિતાની કમણીય એવી કામનીઓના કટાક્ષથી કિંચિત્માત્ર પણ હણાતો નહિં. અને તે કુમારે સત્કંઠ એવી તે સ્ત્રીઓની ઉપર કિંચિત્માત્ર કટાક્ષ પણ કર્યો નહિં. તે જોઈને વિદગ્ધ એવી લલિતસુંદરી નામે સ્ત્રીની દાસીએ અક્તિથી કહ્યું કે– '
લસત્કમલનેવાસુ, સરસાસ્વજિનીષ્યપિ In
સિપેનહિ દશં હસે, ન વિદ્ય:કારણે ચ કિં ૧ અર્થ :- કમલરૂપ છે નેત્રે જેને, તથા રાગવતી અને સરસ એવી કમરિનીઓને વિષે હંસ જે છે, તે દષ્ટિ નાખતું નથી. તેનું શું કારણ છે? તે હું જાણતી નથી. અર્થાત તેને આમ બેલવાને અભિપ્રાય એવે છે, જે આવી મનહર તમે પનીઓ છે, તે છતાં પણ આ રાજકુમાર, તમારી સામી દષ્ટિ પણ કરતા નથી. આ અભિપ્રાય દાસીને સમજીને તે લલિતમુ દરીનામ સ્ત્રી બેલી કે, હે સખિ! જે ચતુર હસ હોય તે જલથી થયેલ વિકસિત પત્રવાળી પદ્મિનીઓની સામું જોવે છે પણ જડથી ઉત્પન્ન થયેલી વિકસિત પશ્ચિ નીની સામું જે તેથી. અર્થાત્ આ કુંવર અમારાથી મનહર સ્ત્રીઓની સામી દષ્ટિ કરે, પણ