________________
વધામણી આપી તે મહારાજ ! આપને ત્યાં મનહર પુત્ર આ? તે સાંભળી અત્યંત ઊલ્લાસ પામી રાજાએ તે દાસીને વધામણીમાં ઘણુંક દાન આપ્યું અને પછી પ્રેક્ષક કેને વિસ્મય થાય, એ પુત્ર જન્મમહત્સવ કર્યો યાચક લેકેને અતુલ" એવાં નદીધાં અનુક્રમે તે પુત્ર જ્યારે એક માસ થયો, ત્યારે તે પુત્રનું સારા મુહૂર્તમાં કરવાની સાક્ષીએ, તે પુત્રના જન્મથી પૃથ્વીમાં માટે આનંદ ઉત્પન થયો છે તેથી તેનું પૃથ્વીચંદ્રા એવું નામ પાડ્યું. પછી તે પુત્રનું પાંચ ધાવ માતાઓ સુંદર- પાલન કરવાં લાગીહવે તે પૃથ્વીચંદ્ર કુમારને આ એકવીસમા ભવમાં પૂર્વભોપાર્જિત પુણ્યસમુંડનાગથી’ બાલ્યાવસ્થામાં જ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું તેથી તેને પિતાના આગલા સર્વ ભવું નીહાળ્યા માટે તે ભામાં કરેલા ધર્મના પ્રતાપને જા' તથા તેમાં સંસારને અત્યાર જાર્યો હતે, તે પણ જાણ્યું. તેથી તેને અપાવસ્થામાં જ સંસારપર તીવ્ર વૈરાગ્ય થશે પછી તે અનુક્રમે કામક્રીડાના કાનન સમાન યૌવન વયને પ્રાપ્ત થયે. તે પણ તેને સંસાર પર તથા પિતાના દેહ પર ખરે વૈરાગ્ય હોવાથી સરસ ભૂષણે, કેલિક્રિડા, હાસ્યવિલાસ હતીપર તેમ અશ્વપર બેસવું, ધનુર્વિદ્યાના અભ્યાસ, એ પ્રમુખ કાંઈ પણ સાંસારિક સુખે ગમતું નથી. વળી તે સ્નાન કરે છે, પુષ્પમાલા, અંલકાર વિગેરે ધારણ કરે છે તે પણ તે સર્વ, વ્યવહારમાત્રજ કરે છે. અર્થાત્ તે સર્વ રાગથી કરતું નથી ત્યારે તે રાગથી શું કરે છે? તે કે માત્ર અરિહંતનાં ચ, સાધુ, સાધ્વી, સાધર્મિકભાઈએ વિગેરેની ભક્તિ કરે છે, તથા ધર્મકૃત્યમાં ઉદાસીનપણું રાખી, તે કામ પ્રકૃતિને હર્ષ કરે છે. આ પ્રકારના સંસાર ઉપર વિરાગી એવા પિતાના પુત્રને જોઈ, તેના પિતા હરિસિંહરાજા ચિંતા કરવા લાગે કે અરે ! આ પુત્ર તો કેઈકે મહાવરાગ્યવાન હય, એવો લાગે છે. તો હવે તે, સંસારના લેભમા કેમ આસક્ત થશે ? અને હવે તેને હુ સંસારસક્ત થવાને શેઉપાય કરું ? અને કેમ થશે ? એમ ડીવાર ચિતા કરી, પછી વિચારવા લાગ્યું કે હા, તેનો એક ઉપાય છે ખરે, તે શું ? તે કે તેને ઉત્તમ રૂપવાળી કેટલીક સ્ત્રીઓ પરણવું ? કારણ કે જ્યારે તે સ્ત્રીઓને પરણશે, ત્યારે તેને તે સ્ત્રીઓજ વિષયાસક્ત કરશે. કહ્યું છે કે જે પુરુષને જ્યાં સુધી સ્ત્રીઓએ ભરમાવ્યો નથી, ત્યાં સુધી જ તે પુરુષ ધર્મો ગ્રહી રહે છે. એમ વિચારી રાજાએ તે પૃથ્વીચંદ્ર કુમારને પરણવાનો નિશ્ચય કર્યો ત્યારે તેણે જયપુરગામમાં પિતાના સાલા જયદેવે રાજાને પિતાના મંત્રી સાથે કહેવરાવ્યું કે કેઈ પણ આપણે કુલને ઘટે એવા મેટા રાજાની જે કન્યાઓ હોય, તે તમારા ભાણેજ પૃથ્વીચંદ્રને માટે તપાસ કરજો. તે સમાચાર મત્રીએ આવી કહ્યા તે સાભળી જ્યદેવ રાજા ખુશી થઈ તેની તપાસ કરવા લાગ્યો. તેવામાં એક તેને મિત્ર કેઈમેટે કુલીન રાજા હતું, તેને કન્યાઓ હેવાથી કહ્યું, કે તમારી આઠ કન્યાઓ છે તે અમારા ભાણેજને આપે. તે સાંભળી તે બેલ્યો કે મારે એક લલિતસુંદરીનામે કન્યા છે, તેને તે તમારા ભાણેજને આપવા માટે પ્રથમથી જ વિચાર છે પરંતુ જ્યારે તમે કહેવા આવ્યા છે,