________________
9
.
થયું પુત્રને કેવળજ્ઞાન સુણો, ત્યાં હરિસિંહ રાજા આવી ચઢ; જાણીસેળ પ્રિયાના મનમાં પણ, ઉલાસ વચ્ચે ઉલાસ વ. ૭ ચઢી ભાવના રંગ રસે છે, ત્યાં કેવળજ્ઞાન વરે સાથે; * વ્યવહારી સુધન મને ચિંતવતા, સવિ કેવળજ્ઞાન વર્મા સાથે ૮
, ઢાળ સાતમી (ચાલયા તુમ દરબાર પ્રભુ તીર જાનેકે લિયે) ચરણકમળ વદી મુનિવરનાં, પૂછે હરિસિંહ રાય; કિણ કારણ છે સ્નેહ અધિક મુજ, દર્શાવે ગુરુરાય ... કેવળે ભાગે ચંપાપુરીમાં, પૂર્વભવે જયરાજ. પ્રિયા પ્રિયમતિ નામે ને વળી, કુસુમાયુધ સુત થાય, દંપતિ સુંદર સંયમ પાળી ઉપન્યા વિજય વિમાન. ૧ વિજય વિમાને સુખ અનુત્તર, ભેગવી સુર ચવિયા, ઉભય થયા તમે રાજા રાણી, પુણ્યતણું દરિયા, કુસુમાયુધ ચ્યવી પુત્ર તમાર, નામે પૃથ્વીચંદ્ર, ૨ શ્રવણ કરી પૂરવ ભવ વર્ણન, જ્ઞાન અનેરું થાય, ભાવના રંગે ચઢતા બેઉ જણ, કેવલનાણું થાય; સુધન પૂછે છે ગુણસાગરને, તેમશું પ્રીતિ કેમ? ૩. જ્ઞાની ભાખે પૂરવભવ, નંદન એ મુજ થાય, અમ બેઉની એ અઠા, પ્રિયા ત્યાં પણ થાય; . ' સમ પરિણામી સંયમ પાળી, સૂર અનુત્તર માંય. ૪ તે નીસુણી સુધન વ્રત લેતે, લેતા બહુ નરનાર, " કેવળી. પૃથ્વીચદ્ર વિચરતા, પૃથ્વીતલ સુખકા -
એવા ગુણીજનના ગુણ ગાતાં, જીવન પાવન થાય. ૫ ઉઠી પ્રભાતે નિત નિત સમરું, દુરિત સંવિ દૂર થાય,
કેવી અદ્દભુત જીવનગાથા; ભૂલી નહી ભૂલાય; ' પુણ્ય પુરુષનાં જીવન ઘુણતાં, જિહા પાવન થાય ૬ ,
સૂરિશેખર શ્રી લબ્ધિસૂરીશ્વવર, તિરથ કવિરાય, ' '
પટ્ટપ્રદીપક - ' “શાસનદીપક, લમણસૂરીશ્વર રાયક * તસ શિશુ કીર્તિસૂરી ગુણ ગાવે, ઉતરવા ભવપાર. ૭
દેય સહસ. અગ્યારની સાથે, નિપાણી ચઉમાસ, - - ગુંથી ગુણપુની માળા, કંઠ - ઠવું. ઉલ્લાસ; - • ભવિજને ગાવે બા ભાવે, વહેં મંગળમાળ, ૮.