________________
તૈયાર જ છું. મારે તમારાથી શુ વધારે છે? ત્યાર પછી ગુણધરે તુરત પોતાના માતા પિતાને પૂછી અતિપ્રયાસે તેમની આજ્ઞા લઈ શકટમાં અનેક પ્રકારના કરિયાણાં ભરી સુમુહૂત જોઈ, કેટલેક સંઘત સાથે લઈ તે સુમિત્રની સાથે ત્યાંથી પ્રયાણ કર્યું. પછી રાત્રિ દિવસ ચાલવાથી ઘણા દેશોનું ઉલ્લંઘન કરી અનુક્રમે એ અટવામાં આવ્યા, અને ત્યાં ઉતારે કર્યો પછી તે વન ઘણું રમણિક હેવાથી તે વનની શોભા જોવા માટે ગુણધર અને સુમિત્ર નીકળ્યા. તે જોતા જોતા ગાઢ જેની છાયા છે તે દેખવામાં મનોર એ એક ઊંબરાને વૃક્ષ દીઠે. ત્યારે તે બને તે વૃક્ષની નીચે બેઠા. રાક વિશ્રામ લેવા બેઠા ત્યાર પછી ગુણધરે આરામ કર્યો, નિદ્રાધીન થયે. - હવે તે ગુણધરને નિદ્રાવશ થયેલો જોઈને કપટી તથા દુષ્ટ એ સુમિત્ર કુમિત્રની જેમ તત્કાલ ત્યાથી પિતાના તથા ગુણધરના અશ્વને લઈ જ્યાં ઉતારે કરેલો હતા, ત્યા ત્વરિત શ્વાસ ભર્યો દેડો આવ્યો. આવીને માટે પિકાર કરી કહેવા લાગ્યું કે, હે ભાઈઓ ! ભાગો, ભાગો. નાસે, અરે ! જલદી ગાડા જોડે! વિલંબ ન કરો! વળી માર્ગ કે ઉન્માર્ગ તે કોઈ પણ જોયા વિના જેમ તમારાથી ભગાય, તેમ ભાગે ! કારણ કે આપણે પાછળ આપણને મારવા તથા લૂંટવા જિલ્લ લેકેની ધાડ આવે છે ! તેમાં મારો મિત્ર ગુધર પણ પકડાઈ ગો છે ! આ પ્રકારનો તે સુમિત્રો, સાદ ફાટી જાય તેવો પિકાર સાકાળી તથા ગુણધરના ઘોડાને ગુણધર વિનાને આણેલો જોઈને સલેકે ભયભીત થઈ પિતપતાનાં ગામડાં જેડી આડેમાગે, જેમ ભગાય તેમ ભાગવા લાગ્યા. ત્યારે સુમિત્ર પણ તેની સાથે જ ઉન્માર્ગે ચાલ્યું. અને પછી રસ્તામાં ચાલતાં ચાલતા કપટથી અત્યંત કપાત કરવા લાગ્યો કે, અરે ! મારે પ્રાણથી પણ વલ્લભ એ ગુણધર મિત્ર પકડાઈ ગયો ! હાય, હાય, હવે હું શું કરું !! એમ ડીવાર ઘણેજ કપાત કરીને તે સુમિત્ર, ગુણધરના સર્વ માલને પિતે માલિક થયો કપટી તે સુમિત્ર, બીજા દિવસના મધ્યાન્ડ કાલે કરિયાણાના ગાડા તથા સથવારાથી સહિત એક અટવામાં આવ્યું, ત્યા અકસ્માત તે સુમિત્રના મિત્રવ ચકપ પપેજ જાણે છે હેય ન?િ એ તથા ધૂમાડાથી આકાશમ ડળને આચ્છાદિત કરતે ઉગ્ર દાવાનલ લાગે. તેને જોઈને સર્વ મનુષ્ય તથા શકના હાકનારાઓ અતિ ત્રાસ પામી પિકાર કરતા ઝડપથી પોતપોતાનો જીવ લઈને ભાગ્યા, ત્યારે પાછળ બીચારા બળદ તથા માલના સર્વ ગાડાઓ બળીને ભસ્મ થઈ ગયા. પછી તે સુમિત્રના સર્વ અનુચરેએ જાણ્યું જે આ સુમિત્ર જે છે, તે ઘણોજ હીનભાગ્ય લાગે છે. કારણ કે જેના મંદભાગ્યને લીધે અકસ્માત દાવાનલથી ઘણોજ માલ બળી ગયો, તથા વળી આપણે પણ ભરવામાંથી માંડ માંડ બચ્યા, માટે જે હવે આપણને તે ઘણુ જ દ્રવ્ય આપે, તે પણ તેની ચાકરીમાં રહેવું નહિં. એમ વિચાર કરી તે સર્વ અનુચરે, તેની ચાકરીને અને તેને ત્યાગ કરી એકમતે સ્થિત માર્ગે ચાલ્યા ગયા, અને બીજો સથવારો પણ આડે અવળે ચાલ્યો ગ. પછી તે સુમિત્ર, સહુ લેકેના જવાથી એકલે નિરાધાર થશે કે