________________
દેવ!!! તું મારા ઉપર શ્યા માટે કે. આવડે આકરે દંડ મારા ઉપર શા માટે કર્યો. તારા ઘરમાં મારા સરિખી અબલા નહિ હોય. જે માટે તું મારું દુખ દેખાતો નથી. એમ દૈવને ઉલંભા દઈ પછી રાજાને ઉલંભા દે છે. તે નિપુણ આર્યપુત્ર તમને અવિચાર્યું કરવું ઘટે નહિ. પછી તમારા મનને વિષે એ અવિચાર્યું કામ ક્યનું કર્મ તે શાલની પેઠે દુઃખરૂપ થઈ સાલશે. મોટા તાપરૂપ થઈ પડશે. : વલી કલાવતી રાણી વિલાપ કરતી કહે છે, હે રાજન ! મેં કાંઈ અપરાધ નથી કીધે. કેઈ નીચ, ખલ પુરૂષે તમને કહ્યું હોય તે ભલે, પણ હું તે નથી જાણતી. વલી હે રાજન ! મારું શીયલ સ્વને પણ મલિન થયું એવું તે મ જાણીશ. સ્ત્રી તે ત્રણ મૂકતા નાણું વિરકતા એવી કઈ હોય, પણ સંત પુરૂષ તે જે અંગીકારી તેને કાઢી નથી મૂકતા. એવી લેકની વાણું છે, તે પણ તમે વિપરીત કીધી. હે પ્રિય! તે પ્રેમ, તે સેવા ભક્તિ, તે મધુરાલાપ તે સર્વને એકસમે કેમ વિસારી મૂક્યા? ત્યાર પછી કહે છે, હાર તાત ! હા માત, હા ભાઈ, હું તમને પ્રાણસમાન વલ્લભ હતી. તે હું આ વિપત્તિમાં મરણું પામું છું. ! અહે મારી કઈ રક્ષા કરે એમ ઉખણી થઈને તે કલાવતી રાણી વિલાપ કરતી હતી અને દુઃખી થઈને સમય પસાર કરે છે. - -
. તેવામાં તેના પેટમાં પીડા ઉપડી ત્યારે તેણે કહ્યું કે, આ પ્રસૂતીને સમય છે - એમ જાણું ટુકડે એક નદી કિનારા ઉપર વનગુમ હતું ત્યાં ગઈ તેણે દુઃખમાં મર્થ્ય
રાત્રિ સમયે ઘણા કષ્ટ દેવકુમાર સમાન પુત્ર પ્રસ. તેનું રૂપ શરીર જોઈ નેં રોણે હું અને શેક બહુ ધરંતી હતી દુઃખમય વિલાપ કરતી રાણીપુત્રને કહે છે, હે વત્સ! તું ઘણું વરસ છે. સુખી થાઓ. હું મંદ ભાગ્યણી તારી વધામણી કેને આપુ? એવા સમયમાં તડફડતો તે બાલક નદીની વેલમાં કર્તે. ત્યારે રાણી તેને પગે ઝાલીને દીન વદનથી કહે છે, હે નદી માતા, હું તારે શરણે આવી છે.
માટે જે નમે તેની ઉપર કરૂણ રાખવી. તમે મારા સુત ઉપર અને મારી ઉપર કરૂ રાખે. જ્ઞાનષ્ટિવાળી અને મારું શિયલ પૃથ્વીને વિષે નિષ્કલંક હોય તે જ્ઞાને કષ્ટ કરી જોઈને જે રીતે હું બાલકને પાછું તે ઉપાયે આચરે એટલે નવા હોઈ આવે એવું રાણીએ એકંદ કરતાં કહ્યું. ત્યારે દયાવંતી સિંધુ દેવીએ દેદીપ્યમાન સુંદર એવી" બાહલતા પ્રગઈ કરી. એટલે શિયલને મહિમાથી બે બહુ નવા આવ્યાં રાણીની મટી. અમૃત રસે સિંચ્યાની પેઠે નવું સુખ અનુભવતી બે હાથે પુત્રને લઈ ઉત્સગે છે એ ડતી હતી અને નદી દેવીની સ્તુતિ કરવા લાગી કે, હે દેવી, તું ચિરકાલ "જય પામર્સ રહે. તું નિઃસ્વાર્થ હિતકારી છે, દુઃખી! દીન અનાથે એવી જે હું તેને તે સ્વામિન તે જીવાડી પણ આટલી આપદામાં પડીને મારે જીવ્યાનું કારણ શું ? પરંતું આ દપ્તિવંત બાલકને આશ્રય વિના એક્લો ક્યાં મુકું ? આ પુત્રના જન્મથી નગરમાં રાજા માટે Öત્સવ કરત
જિ. દાર
+]\
;