________________
૧૭પ એક દિવસ, જેમાં છત્રીસ રાજકુલી બેઠેલી છે, તેવી સભાને વિષે સ્વસ્થપણાથી શ્રીબલ રાજા બેઠે છે, તેવામાં પુરજનેએ આવી વિનંતિ કરી કે હે રાજન ! આપ જેવા અમારી પર રાજા છે, તે છતા પણ અમારે ઘણું જ દુઃખ ભેગવવું પડે છે. તે સાંભળે કે—કેઈ એક દુષ્ટ છે, તે નિરંતર અમારી કન્યાઓને તથા ધનને ચોરી જાય છે. અને તે અમારા હાથમાં આવતું નથી અને હવે તેણે હરણ કરેલી કન્યાઓના કરુણ શબ્દ પણ અમારા થી સહન થતા નથી? આ પ્રકારની પ્રજાની પીડાને સાભળી એકદમ કે પાયમાન થયેલે તે શ્રીબલ રાજા પિતાના કેટવાલને તેડાવ મોટા સ્વરથી કહેવા લાગે કે અરે ! હે દુષ્ટ ! તું નિશ્ચિત થઈ આખી રાત ઘરમાં જ સૂઈ રહે છે કે શું ? જે, આખી રાત આ આપણું નગરીનાં લેકેનાં સ્ત્રી માવ વિગેરે કઈ દુષ્ટ લૂટી જાય છે, તેની તે તમે કોઈ સંભાળજ રાખતા નથી તેથી મને એમ લાગે છે, કે તું અને તારી સાથેના માણસો મારે વ્યર્થ હરામને જ પગાર ખાઓ છે? આ સાંભળી હાથ જોડી કેટવાલ બે, કે મડરાજ ! આપને આટલો બધો ક્રોધ કરે નહિં. કારણ કે આ ફરિયાદ આપની પાસે આજે જ આવી છે, પણ હું તે તે ફરિયાદ ઘણા દિવસથી સાંભળું છું અને તેને માટે દેખરેખ રાખી આપણા ગામના દરવાજા પાસે ઘણા માણસેને આખી રાત જાગતા ઉભા રાખું છું, તથા છાની રીતે પણ ચેરની તપાસ કરાવું છું, અને હું પણ આખી રાત ગામમાં ચોકી માટે ફર્યા જ કરું છું, પણ તે દુષ્ટ ચેરનો કઈ રીતે મને પત્તો મળતું નથી જ્યારે ગામમાથી કન્યાઓનું તે દુહરણ કરી જાય છે, ત્યારે તે કન્યાના કરુણ શબ્દને સાંભળીએ છીએ અને વળી
કે જ્યારે કહે છે આ ચાર આવ્યો, આ ચેર આવ્યે, એમ સાંભળી અમે એકદમ દેડી તપાસ કરીએ છીએ ત્યા તે તેને તથા તેની હરણ કરેલી કન્યાઓ પણ ક્યાં પણ દેખાતી નથી. એમ પ્રતિદિન થાય છે. માટે આ ફરિયાદ સાભળીને તે હું હવે થાકી ગ છું, તથા મારું પુરુષાર્થ ન ચાલવાથી હવે મને ગામમાં મુખ દેખાડતા પણ લાજ આવે છે. અને હે મહારાજ ! આ નગરનું આગળ કરતા વધારે રક્ષણ કરતાં પણ આમ થાય, ત્યારે હવે હું શું કરું ? માટે મારે કાઈ તેમાં ઉપાય નથી તેથી જેમ આપને આ નગરનું રક્ષણ કરાવવું ઘટે, તેમ કરાવે
હું તે હવે આ નેકરી પણુ કરવા ઈચ્છતે નથી વળી આપને પણ કહું છું કે હાલ, આપે પણ અંત પુરની બરાબર ખબર રાખવી. નહિ તે તેનું હરણ થવાથી આપની પણ લાજ જશે? આ પ્રકારનું કેટવાલનું બેલવું સાંભળી રાજા તે એકદમ વિચારમાં ડૂબી ગયે. અરે ! હવે તે હું શું કરીશ ! અને આ મારા નગરનું રક્ષણ કેવી રીતે કરીશ? એમ વિચારમાં ઘુમ થઈ જઈ કંઈ બે નહિં, ત્યારે તેને ગિરિસુંદર નામે કુમાર બેલ્યો કે હે પિતાજીઆપ તેવી નજીવી વાતમાં વિચાર કરી શું મુંજાઓ છે? તે કામની મને આજ્ઞા આપે. જુઓ ને ખગ, હુ તે ચારને સાત દિવસની અંદરજ શોધી