________________
૧૬૦
1
આ મારને નિદ્રા આવી ગઈ. તેવામા એક ઉંદર આળ્યે, તેણે આ મિદડાના ડાખા કાન કરડી ખાધા. તેથી તેના કાન ખડિત થઈ ગયેા છે. ખીજુ કાઇ દુષણ નથી તે સાાળી બ્રાહ્મણેા એકદમ ખડખડ હસીને કહેવા લાગ્યા કે અરે ભાઈ આ તમારા મિઇંડાના ત્રણ ગુણા તે તમે પ્રત્યક્ષ હજી હમણાંજ ગણાવ્યા હતા. તેમાં ત્રીજો જીણુ એમ ગણાવ્યા હતા કે આ માર જે ભૂમિમાં વાસ કરી રહેતા હાય તે ભૂમિની આસપાસ ખારયેાજન પર્યંત ઉંદર આવી ન શકે? અને હાલ કહા છે, કે તેનેા કાન રાતમાં આવી ઉદર ખાઈ ગયે। માટે તમારા કહેલા એવા ત્રીજો ગુણ કયાં જતે રહ્યો? અને તેના આડાયે કાન કરડવાથી તે દુષિત છે. તે સાભળી હરિવેગ ખેલ્યું કે સાંભળે. હું ભદ્રીકજના આવા મેટા રત્નમાં એક દૃષણુ આવવાથી શુ તે દુષિત છે તે તમારા દેવમાં ઘણુા ઢાષા છે, તે છતા તેને તમે દેવ કેમ માનેા છે? વળી આ બિચારા મારમા એક દોષ હાવાથી કહેા છે, કે આ મદડા તે દુષિત છે. આ ખેલવુ તમારું ભૂલભરેલુ છે? એ સાભળી બ્રાહ્મણા કોધાયમાન થઈ ખેલ્યા કે હું મૂર્ખ ! અમારા દેવમાં તે કાંઇ દોષ હાય ? અમારા દેવ તા નિર્દેષજ છે? ત્યારે હરિવેગ કહે છે, કે હે ભટ્ટો 1 સાંભળે, જયારે તમે કહેા છે, કે અમારા દેવ નિષિ છે, ત્યારે એક વાત હું પૂછુ છુ, તેને તમેા ખુલાસા કરે કે બ્રાહ્મણુને ખાળકને, સ્રીને, ગાયને જે ણે, તેને કેવા કહેવાય? ત્યારે ભુટ્ટો ખેલ્યા કે તે દુષ્ટ કરનારને તે મહા પાપષ્ટ જ કહેવા જોઈએ ? તથા તેનુ મુખ પણ જોવું ન જોઈએ ? ત્યારે હવેિગ ખેલ્યા કે જે વૈશ્વાનર એવા અગ્નિ છે, તે પ્રજવ લિત કર્યો થકે પૂર્વોક્ત સર્વેને ખાળી ભસ્મસાત્ કરી નાખે છે, પરતુ તેમાં કોઇને પણ જીવતા મૂકતા નથી. તે તે તેત્રીશ કરાડ દેવતાઓનુ મુખ છે, કારણ કે દેવતાઓની તૃપ્તિ તે તે વૈશ્વાનર અગ્નિદ્વારાથીજ થાય છે માટે તેને દૈવ મ ની મધુ વ્રતાદિક હત્રિથી પૂગ્યે છીએ ? તે તે ધ્રુવ થઇને અનિષ્ટ, તથા મૃતકનુ કલેવર અને બીજી પણ અદરહામેલી ખરામ વસ્તુને કેમ ભક્ષણ કરી જાય છે? માટે પવિત્ર પદાર્થીનું લેાજન કરનારા દેવનું પૂજન કરનારા જે તમે પણ અપવિત્રજ ઠર્યો એમજ વળી જળને પણ કહેા છે, કે “જળ છે તે વિષ્ણુની મૂર્ત્તિ છે.” એમ કહીને પાછા જ જળથી શુદ્દાનું તથા પગ વગેરે અપવિત્ર અંગનું પ્રક્ષાલન કરે છે? માટે તમે જેને દેવ માના છે, તેની સાથે વિરુદ્ધ વ્યવહાર કરનારા છે, કદાચિત્ તમે એમ કહેશેા કે જળ છે, તે વિશ્વનુ જીવન છે ક રણુ કે તે જળ વિના વિશ્વ જીવીજ શકતું નથી માટે તે જગત ઉપર ઉપકાર કરે છે, તેથી તેને દેવ માનીએ છીએ? ત્યારે હુ કહુ છુ, કે જે તેવા હિંસાથીજ જળને દેવ માનીચે, તે કુ ભારતે પશુ દેવ માનવા પડશે. કારણ કે તે પણ જગદ્રુપકારી કુલ પ્રમુખ કાર્ય કરે છે વળી પણ તમે કહેા છે કે ખે!કડાના અને ગાયના મૂત્રને ઘરમાં છાંટયા વિના અમારા ઘરમાંથી મૃતક તક જતુ નથી. અને જળિવના ટ્રેડમાંથી સૂતક તુ ના ? તે તમારા ઘરને તથા દેડને પવિત્ર કરનારું પૂક્ત