________________
૧૪૩ ગર્જનપુરમાં મોકલે, તે ત્યાં આવી પડ્યોત્તર કુમારના પિતા સરપતિ રાજાને પ્રણામ કરી
સમય જોઈને વિનંતિ કરી કહેવા લાગ્યો. કે હે દેવ! મથુરા નગરીને ચદ્રધ્વજ એવા નામે રાજા છે, તેણે મારી સાથે કહેવરાવ્યું છે, કે મારે ત્યા શશિલેખા અને સૂર્યલેખાનામે બે કન્યાઓ તેને માટે મેં સ્વયંવર મંડપ કરેલ છે, તો તેમા મે મોટા મોટા રાજકુંવરોને તેડવા માટે દૂતો મેકલેલા છે. તેથી તે સર્વ રાજકુમારો આવશે. માટે તમારા પુત્રને પણ મોકલે. કારણ કે તમારે જે પુત્ર છે, તેના રુપ તથા ગુણસમૂહનાં ગીતે, સર્વત્ર ગુણીજને ગાયા જ કરે છે. તે સાંભળી એ દૂતને મેં તેડવા માટે મેકલેલે છે. માટે તે ભાગ્યશાળી પુત્ર અહીં આવી પિતાના સૌભાગ્યરૂપ વજથી બીજા પ્રૌઢ રાજાના મોટા ગર્વપ પર્વતને છેદી મારી બને કન્યાને વરે. અને તેમ થવાથી મને પણ ઘણેજ હર્ષ ઉત્પન્ન થશે? વળી આ સ્વયંવર મડપમાં રૂપ તથા પરાક્રમ જ જેવાશે એટલું જ નથી, પરંતુ તેમાં તે રાજકુમારના ભાગ્યની પણ પરીક્ષા થશે ? જેમ જે રણને વિષે શૌર્યથકી તથા સ્વયંવર મંડપને વિષે પરાક્રમે કરી કપલબ્ધિથી ક્ષત્રિય પુરુષના પુણ્યની પરીક્ષા થાય છે. તે માટે હે પ્રભુ ! અહીં લગ્નના દિવસે જલ્દી તમારા પુત્રને મોકલે.” આ પ્રમાણે ચંદ્રધ્વજ રાજાએ મારી સાથે કહેવરાવ્યું છે. તે વાક્ય સાંભળી પ્રકૃતિ જેનું મુખ થયું છે એવા રાજાએ તે વાત કબૂલ કરી.
પછી પિતાના પદ્યોત્તર નામે પુત્રને બોલાવીને તેને ચંદ્રધ્વજ રાજાના દૂતના મુખથી જે વાત સાંભળી હતી તે સર્વ કહી બતાવી, તે સાંભળી પડ્વોત્તરકુમાર. ઉત્તમ દિવસને વિષે ત્યાંથી પ્રયાણ કરી ચા પિતાની સેનાના ચાલવાથી ઉડતી એવી રજેથી આકાશને ઢાંકતો વનવનને વિષે વિશ્રામ લેતે પ્રતિસવરે કીડા કરતો એ તે પોત્તરકુમાર ગામગામને વિષે માન પામતા પર્વત પર્વતને વિષે ચડતો અનુક્રમે પિતાના દેશનું ઉલ્લંઘન કરી મહદય નામે એક તાપસાશ્રમ હતો, ત્યાં આવ્યો. નાળિયેરી ખજુરી. દ્રાક્ષના મંડપ, નાગવલ્લી, નાર ગીના વૃક્ષ, સેપારીના વૃક્ષ અને આમ્રને વૃક્ષ, તેણે કરી ભાયમાન એવા સ્થળને તથા તત્રત્ય લેકેએ અગ્નિમાં હેમેલા સવથકી ઉત્પન્ન થયેલા ધૂમથી ધૂસરિત આકાશને જોઈને તે કુમાર, પૂછવા લાગ્યા કે અહા તપસ્વીઓ ! આ તમે રહે છે, તે આશ્રમનું નામ શું છે? ત્યારે તે તપસ્વીઓએ કહ્યું કે આ અમારે તપસ્વિજનેનું તપોવન છે, અને મહોદય એવું નામ છે. અને સર્વજીવ પર દયાવાન, બ્રહ્મચર્યવ્રતથકી ઉત્તમ, મહાનુભાવવાળા, આરંભ પરિગ્રહથકી ડિત, શાસ્ત્ર ધારણ કર્મ વ્યાપાર વગેરે કાર્યથી મુક્ત, કંદ અને ફલ તેનું જ ભેજન કરનારા, અતિ કાણિક એવા તપસ્વીઓ રહે છે
એ સાભળી કુમાર, પિતાના સૈન્યના માણસેને કહે છે, કે હે સૈનિકે ! તમે આ સર્વ મહર્ષિએને કઈ રીતે ઉપદ્રવ ન થાય, તેવી રીતે અર્થ વગેરે વાડનેના બાધી