________________
૧૩૭
હવે તીવ્ર સંવેગે રગિત એવે સુરસેન રાજા, તે કેવલી ભગવાનને હાથ જોડીને કહેવા લાગ્યું કે હે ભગવન! મહાન મિથ્યાત્વપણાથી રેગી થયેલા તે રુભટને ધષધ આપી આપે દેવતા કર્યો, માટે આપને ધન્ય છે. અને તે હાલમાં દેવતા થયેલા ધનેશ્વરને પણ ધન્ય છે, કે જે પૂર્વ જન્મમાં ધર્મોપધરુપ ઉપકાર કરનારા આપને ઉપકારી તથા ધર્માચાર્ય માની અહીં વાંદવા માટે આવ્યો અને વળી તેણે મનેહર અને દઢ એવી ભકિત પણ રાખી આવી રીતે કેવલીની સ્તુતિ કરીને તેમને વિનંતી કરી કે હે ભગવાન આપના કહેવાથી મે સાધુનું તથા શ્રાવકનું મહાસ્ય યથાસ્થિતિ રીતે જાણ્યું, તેમાં પણ મને એ નિશ્ચર્ય થશે કે જે સાધુને ધર્મ છે, તે એકાંતે મેક્ષ સુખ દેનારે છે. હવે જે આપને મારી ચારિત્ર લેવાની ચેગ્યતા ભાસતી હોય તે સંયમશ્રીને વિષે ઉત્કંઠિત મનવાલા એવા મને સંયમ આપે, ત્યારે કેવલી ભગવાને કહ્યું કે હે રાજન તમારી સંયમ લેવાની તે રેગ્યતા જ છે, માટે જલદી ઘેર જઈ સર્વ રાજ્યપ્રતિબંધને છેડી પાછા તુરત આવી સંયમશ્રીને સ્વીકારે
તે સાંભળી હર્ષભરથી પ્રફુલ્લિત મનવા એ સૂરસેન રાજા મુનિને નમસ્કાર કરી શીઘ્રતાથી ઘેર આવી આમા તથા પિતાની સ્ત્રી વગેરેને વૈરાગ્ય યુક્ત થઈ કહેવા લાગ્યું કે હે પ્રિય મિત્રવર્ગ, મેં તે ઉદ્યાનમાં પધારેલા કેવલીના ઉપદેશથી જાણ્યું, કે આ આયુષ્ય જળના પરપોટા જેવું ચ ચળ છે, આ સંસાર ભેગનું જે સુખ છે, તે ફેતરાની મુક્ટિસમાન છે અને સંસારમાં જે પ્રિયજનોનો સંગ થાય છે, તેને વિગ થયા વિના રહેતો જ નથી અને જે દ્રવ્ય છે, તે પણ અનર્થનું મૂળ છે, પ્રથમ તે દ્રવ્યને ઉપાર્જન કરવામાં મોટું દુઃખ ભેગવવું પડે છે, તેવું જ પાછુ તેના રક્ષણમાં પણ દુઃખ થાય છે, માટે જેના રક્ષણમાં પણ દુઃખ તથા ઉપાર્જનમાં પણ દુખ તેવા અનર્થના પાત્રભૂત એવા દ્રવ્યને ધિક્કાર છે. તથા વળી જે કાળ (મૃત્યુ) છે, તે આપણને શોધ્યા જ કરે છે કર્મવેગે આવી લઈ જાય છે કે એક નાને મત્સ્ય હતો, તે જલમાંથી કઈ એક મત્સ્ય મારનારના કર્કશ એવા હાથમાં આવ્યું, પરંતુ તે મત્સ્ય અત્યંત સુંવાળા હેવાથી તેના હાથમાંથી સરી ગયે, તે પાછે જળમાં પાથરેલી જાળમાં આવી પડે, ત્યાંથી પણ પિતે ઘણો જ ના હોવાથી તે જળના છિદ્રમાથી નિકળી ગયે, તે પાછો - જળમાં પડે, ત્યાં પણ તેને કોઈ એક બગલે હતો, તે ગળી ગયે, માટે જીવનો જ્યારે કર્મ ચાકાળ આવે છે, ત્યારે કઈ પણ ઠેકાણેથી તે જીવને બાળીને લઈ જ જાય છે. વળી આ સ સારમાં એક બીજાને નેડ છે, તે પણ તિલવૃક્ષના પુંજ - સમાન છે. જરા અને રેગે તે જેની પાછળ ધમકાર દેડયા જ કરે છે. ઈષ્ટ મિત્ર
જે છે, તે પિતાના કરેલા કર્મને અનુસારે કર્મ ભેગવતા થકાકાળે અકાળે મરણ પામ્યા જ કરે છે, તેને આપણે કોઈથી રાખી શકાને નથી તે માટે વિદ્વાન પુરુ છે, તે