________________
૧૩૨
2
કારણ કે તે જીવા હાથે કરી વાીચે પણ પડયા સિવાય રહેતાજ નથી. કેમ કે તે જ્ગ્યાને રાત્રિમાં ષ્ટિના અભાવ હોય છે? માટે તેમા પ્રત્યક્ષ દેવ માની તે રાત્રિભોજન કરવું જ નહિં. (૧૦) ઈ દ્વિચાના વિજય, તથા જીવની હિં’ચાના ત્યાગ વગેરેથી જીવની પશુિદ્ધિ થાય છે. તથા પશુભાવ પરિત્યાગરૂપ ગુણા પણ થાય છે. (૧૧) તે કારણુ માટે હું ધનેમ્બર 1 તમે ઢાષ અને ગુણાને જાણી પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે. અને ગ્રામ્ય પુત્રની જેમ કદામડ કરી અનને શા માટે કરી છે? તે જેમ કે - એક ગામને વિષે કોઇ એક ચારીણ મનુષ્ય રહેતે હતા, તે મરણ પામ્યા, તેથી તેની ભાર્યા, પેાતાના સ્વામીનું સ્મરણ કરીને અત્ય તે રુદન કરવા લાગી ત્યારે તેના એક પુત્ર હને, તેણે કહ્યુ કે હું માત ! તમે શામાટે શેક કરી છે? હું તમારો પુત્ર છું માટે અનુચરની જેમ હું તમારી સેવા કરીશ, અને ગૃહકાય પણ કરીશ. માટે આવે મેટ શેક કરવાનું શું કારણ ? ત્યારે તે ખેલી કે હે પુત્ર 1 તારા પિતા જે કાર્ય હાથમાં લેતા હતા, તે કેઇકાળે મૂક્તાજ નિડું અને તુ તે નિશ્ચિત જેવા દેખાય છે, તથા માલક છે, તેથી હાયા લીધેલા કાર્ય કરવામા શિથિલ છે, માટે મને મેટો શેક ઉત્પન્ન થાય ? ત્યારે તે પુત્ર ખેલ્યે કે હું માતા આજથી આરંભીને હવે હું ગૃહકાર્યમાં આસક્તજ રહીશ, અને માગ હાથથી ત્રણ કરેલું. કાર્યાં હું ઘણા દુઃખી થઈશ તે પણ મૂકીશ નિડુ'. એમ કહીને પેાતાની માતાને સ્થિર કરી. પછી એક દિવસ રાજ રસ્તે પેતે નીકળ્યે, તેવામા તેજ તામ કઇ એક ધાબીના ગધેડા પોતાના ઘરથી ખંધન તેડી દેડયે જતા હતા અને તેની પછવાડે તેને પકડવા તેના સ્વામી રજક દેતા હતા, પણ તે રાસમ હાથ આવી નહી, ત્યારે તે ધેાખીએ મેટા સાથી રસ્તામા ચાલ્યા જતા તે ગ્રામીણુ હેકરાને કહ્યુ કે હે ભાઈ ! આ મારે ગધેડા દોડયા જાય છે, તે તારી પાસે આવ્યે છે, માટે તુ તેને પકડી લેજે. તે સાંભળી તેણે તે ગધેડાન પૂછડું પકડી લીધુ, ત્યાં તે ક્રોધાયમાન થયેલા તે ગધેડાઓૢ પેાતાનુ પૂછ્યું પકડયુ... જાણ્યુ કે તુરત તેને પાછલા બે પગની લાતા મારવા લાગ્યું. તેથી તે ગ્રામીણુ પુત્રનું મસ્તક તથા હૃદય એ બન્ને ફૂટી ગયા, તે પણ તેણે રાસભનુ પૂઠ્ઠું' છેયુ' નહિ, ત્યારે ગામમાં ચાલનારા લેકે કહેવા લાગ્યાં કે હું મૂર્ખ` ' તુ આ ગધેડાનું પૃથડું' છેડી દે, નહિ' તે તને પદપ્રહારથી મારી નાખશે ? ત્યારે તે છોકરા બેન્ચે કે મારી માતાએ મને છેડવાની ના કહી છે, કે હાથમાં લીધેલુ· કાઇ પણ કાર્યોં તારા માપની જેમ તું છેાડીશ નહિં, માટે મારી માતાના કહેવાથી ઉલટું હું કેમ કરું ? તેવાં તે ગ્રામીણના વચને સાભળી સ માણુસ ઉપહાસ કરવા લાગ્યા પરંતુ તેણે તે પૂછ્યુ યુ નડુિ, અને મેટા દુ:ખને પ્રાપ્ત થયા. એમ હું મિત્ર ! તમે પણ તે ગુણુદેષનું વિવેચન કરી કદાગ્રહ જ પકડશે, તે તે ગ્રામીણની જેમ દુતિરુપ દુખને પ્રાપ્ત થશે? એ પ્રકારે ઘણી રીતે ઉપદેશ કર્યા, તે પણ તે, રાત્રિèાજતથકી નિવૃત્તિ પામ્યા જ નડિ અને આન્ત પ્રાને કરી દુષ્ઠિત અને તૃપ્તિરહિત થકે જ મરણ પામીને વાજીલ થયે, વળી સમ્યકૂવની નિદા