________________
પાંચમાં દેવલેકમાં મિત્રપણે દેવતા થયા. ત્યાંથી પાંચમે ભવે પૃથ્વીચંદ્રને જીવ દેવસિંહ રાજા થયે, અને ગુણસાગરને જીવ તેની કનકસુંદરી નામે રાણું થઈ. તે ભવે શ્રાવકનાં બાર વ્રત પાળી છઠ્ઠી ભવે, સાતમા શુકદેવ કે સત્તર સાગરોપમના આયુષ્યવાળા એ બે છ મિત્ર દેવતા થયા. ત્યાંથી સાતમે ભવે પૃથ્વીચંદ્રને જીવ દેવરથ નામે રાજા થશે, અને ગુણસાગરનો જીવ રત્નાવલી નમે તેની રાણી થઈ એ બે જીવ તે ભ શુદ્ધ શ્રાવક વ્રત પાલી આઠમાભવમાં નવમાં આનત દેવલેકમાં ઓગણીસ સાગરોપમના આયુષ્યવાળા તે બે મિત્ર દેવતા થયા. ત્યાથી નવમે ભષે પૃથ્વીચંદ્રને જીવ, પૂર્ણચંદ્ર નામે રાજા થયે, અને ગુણસાગરને આવે તેની પુષ્પસુંદરી નામે રાણી થઈ. તે ભવે એ બે જીવ શુદ્ધશ્રાવકનાં બાર વ્રત પાલી દશમે ભવે અગ્યારમાં આરણ દેવકે વીસ સાગરોપમ આયુષ્યવાળા એ બે મિત્ર દેવતા થયા. ત્યાંથી આવી અગ્યારમા ભવે પૃથ્વીચંદ્રને જીવ શુરસેન નામે રોજ થશે, અને ગુણસાગરને જીવ તેની મુક્તાવલી નામે રાણી થઈ. તે ભવે શુદ્ધ ચારિત્ર પાળી બારમે ભવે વીચ સાગરેપમના આયુષ્યવાળા પડેલી ગ્રેવેયકે તે બે મિત્ર દેવતા થયા. ત્યાંથી અવી તેરમે ભલે પૃથ્વીચ દ્રને જીવ પક્વોતર નામે રાજા થયે, અને ગુણસાગરને જીવ હરિવેગ નામે રાજા થયે. તે બન્ને વિદ્યાધર થયા. ત્યાં દીક્ષા લઈ ચારિત્ર પાળી ચૌદમાભવે સત્યાવીશ સાગરોપમના આયુષ્યથી મધ્ય ગ્રેવયકમાં બે મિત્ર દેવતા થયા. ત્યાંથી પંદરમે ભવે પૃથ્વીચંદ્રને જીવ ગિરિસુંદર નામે રાજા થશે. અને ગુણસાગરને જીવ પૃથ્વીચંદ્રને અન્યમાતૃક લઘુ ભાઈ રત્નસાગર નામે થયે. ત્યાં બે ભાઈ દીક્ષા લઈ શુદ્ધ ચારિત્ર પાળી સેલમાં ભવે નવમા ગ્રેવેયકે એકત્રીશ સાગરોપમના આયુષ્યવાળા બે મિત્ર દેવતા થયા. ત્યાંથી સત્તરમે ભવે પૃથ્વીચંદ્રને જીવ કનકધ્વજ નામે રાજપુત્ર થયો, અને ગુણસાગરને જીવ તેને ઓરમાનભાઈ જયસુ દર નામે રાજપુત્ર થશે. તે બે ભાઈ દીક્ષા લઈ સંયમ પાલી અઢારમા ભ બત્રીશ સાગરેપમના આયુષ્યથી વિજય વિમાને બે મિત્ર દેવતા થયા. ત્યાંથી એગgશમા ભવે પૃથ્વી ચંદ્રને જીવ કુસુમાયુધ નામે રાજા થયે. અને ગુણસાગરને જીવ તેને પુત્ર કુસુમકેતુ નામે થયે. ત્યાં પિતાપુત્ર અને દીક્ષા લઈ, શુદ્ધ ચારિત્ર પાલી વીશમા ભવે સવથસિદ્ધ મહાવિમાને તેત્રીશ સાગરોપમના આયુષ્યથી બે મિત્ર દેવતા થયા. ત્યાંથી વી એકવીશમા ભવે શખરાજાને જીવપૃથ્વીચંદ્ર નામે અને કલાવતી રાણને જીવ તે ગુણસાગર નામે એ બે શેઠના પુત્ર થયા. તે ગૃહસ્થપણે કેવલ. જ્ઞાન પામી મુક્તિ પામ્યા. એ નામથી જ માત્ર એકવીશ ભવ કહ્યા. હવે પ્રત્યેક પ્રત્યેક એકવીશભવ વિસ્તારે કહેવાશે. હે ભવ્ય પ્રાણી તમે સાંભળે. - આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાલમાં પાંચમા આરાને વિષે શુદ્ધસંયમી જીવન પાળનારા ઘણું ભવ્યાત્માઓ હોય છે, આસન ભવ્યાત્મા એાછા દેખાશે, ભરતક્ષેત્રના મધ્યખંડમાં શ્રી મંગલ નામે દેશ છે, તે દેશમાં શંખપુર નામે નગર છે, તેમાં અઢારે વર્ણના લેકે સુખશાંતિથી રહે છે, જિનપ્રસાદથી નગરી ભી રહી છે. ત્યાં યશસ્વી, સૂર્ય