SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ સર્વને તે રથમાં બેસી સવારમાં એકદમ પલાયન થવુ પડશે. માટે તેની તૈયારી રાખે? તે સાંભળીને સિદ્ધાંત બેલ્થ કે સર્વે સારુ જ થશે. પરંતુ હાલ તે હું નિદ્રામાં છું માટે મને તેમાં અંતરાય કરે નહિ. અને સુવા સમય આપે એમ કહી કપટનિદ્રાથી પાછો તેમને તેમ સુઈ ગયે. તેવામાં તો રાજકન્યા તે પુરુષનો શબ્દ સાંભળી મનમાં શંકા તથા ત્રાસ પામી વિચારવા લાગી જે અરે ! અમોએ સકેત કરી જે પુરુષને આ દેવાલયમાં સુવાનું કહ્યું હતું, તે તે ભાસતા નથી અને આ તે બીજે કઈ નવીનજ પુરુષ ભાસે છે? એમ વિચાર કરી દીવાને તેની સામે કર્યો અને જ્યાં જોવે, ત્યાં તે સારા વર્ણવાલા, સુકુમાર અંગયુક્ત, કામદેવના રુપને પણ જીતી જાય એવા રુપવાલા, તે સિદ્ધદત્તને ચો, જોઈને એવામાં તેને કાંઈક કહેવા જાય તેવામાં તે તેના મસ્તકની પાસે હાથમાં રાખેલા પુસ્તકને જોયુ, અને તરત તેમાં લખેલું કેકનું એક પદ વાચ્યું, તે જેમ કે “પ્રાપ્તવ્યર્થ લભતે મનુષ્ય એટલે મનુષ્યને દૈવ એગે જેટલું મલવાનું છે, તેટલું જ મલે છે. તે વાંચી રાજકન્યાએ તરત પિતાની આખમાંથી આ જન કાઢી ઘાસની સલીથી કરી તે પુસ્તકમાં એક બીજું પદ લખ્યું કે “દેવપિ ત લંઘલિતું ન શકય એટલે પ્રારબ્ધથી બનેલા કાર્યને દેવ પણ ઉલ્લંધન કરવાને સમર્થ થતો નથી, તે મનુષ્યની તે શીજ ગતિ? એમ એ બ્લેકમાં બીજું નવું પદ લખી, રાજકન્યા પિતાને ઘેર ચાલી આવી પછી બીજો પ્રડર થો, તે તે બીજા પ્રહરને વિષે પૂર્વોક્ત સંકેત પ્રમાણે મત્રીની પુત્રી આવી અને પૂર્વોક્ત રાજ ન્યાની રીતે તેનું પણ બન્યું, તે તેણે પણ તે લેકમાં ત્રીજું પદ નવું કરી રાજકન્યાની જેમ પિતાની આખમાંથી અંજન કાઢી સલીએ કરી લખ્યું, કે “તસ્માત્ર શેચે ન ચ વિસ્મ” એટલે તે દેવનુ જ કરેલું થાય છે, તે માટે હું કઈ શોક કરતી નથી તથા મનમા વિરમય પણ પામતી નથી આ પ્રમાણે ત્રીજું પદ લખીને તે પણ પિતાને ઘેર આવી. તે પછી તૃતીય પ્રહરને વિષે શ્રેણીની પુત્રી આવી, તેનું પણ પૂર્વોક્ત રીતે બન્યું અને તેણે પણ તેજ લેકનું એક નવીન ચતુર્થ પદ બનાવીને લખ્યું જે “યદક્ષ્મદીય નહિ તત્પરેલા એટલે આપણું છે, તે કઈ દિવસ બીજાનું થઈજ શકતું નથી એમ લખીને તે પણ પિતાને ઘેર ચાલી ગઈ. પછી ચતુર્થ પ્રહરે પુરહિતની પુત્રી આવી, તેનું પણ ત્રણ કન્યાની જેમ બન્યું, ત્યારે તેણે તે એક નવીન લેકજ બનાવ્યું, તે જેમ કે વ્યવસાયં દધત્ય , ફલમન્યન ભજ્યતે | પર્યાપ્ત વ્યવસાયેન, પ્રમાણુવિધિવ ન અર્થ-વ્યવસાય કઈક કરે છે, અને તેનું ફળ કઈ બીજ ભેળવે છે, પૂર્ણ થવસાય કર્યા છતાં પણ જે અમને ફલ મલ્યું, તેમાં અમારું કર્મ જ કારણ છે, બીજુ કેઈ નથી પછી પ્રભાનના સમયને વિષે તે ચારે કન્યાઓની સખીઓએ વિચાર્યું છે આ કન્યાઓના લગ્નની વાત તેમની માતાઓને આપણે કહીયે? અને તે તેના પિતાઓને કહેશે. જે આપણે નહિ કહીશુ તો તેમનાં માતા પિતા આપણને અપરાધી ગણશે, કે તમે જાણતી હતી તે છતાં અમને કહ્યું કેમ નહિ? એમ વિચારી ચારે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy