________________
મે' પાચસો રુપેયાનુ લીધુ છે, પણ તેના રુપયા ચેપડામાં લખ્યા નથી, માટે પુરાતમાં ઘટે છે? તે લખવાના તેા હતા ખરા, પણ આપને પૂછીને લખવાના હતા, તેથી મેં લખ્યા નથી. આવું વચન સિદ્ધદત્તનું સાભળતાં જ તેને અત્ય ́ત કાપ ચડયા. પછી તુરત સિદ્ધદત્તને ખૂબ મારીને કહ્યું કે અરે દુષ્ટપુત્ર ! આવે! નકામા ખેાટે ય કરી મારુ' દ્રવ્ય તું લુંટાવી દે છે. તેથી તુ તે શુ કમાઇને ખાવાના છે? માટે . નીકલ મારા ઘરમાથી ? જેટલા રૂપૈયા પુસ્તકમા બ્ય તે ગુમાવ્યા છે, તેટલા જ કમાઈ ને લાવ્યા વિના મારા ઘરમાં આવીશ નહિ, તે સાંભળી સિદ્ધદત્ત ધીરે રહી કહ્યુ કે હું પિતાજી ! તમે! તે મને પાંચસે જ રૂપૈયા કમાઇને આવવાનું કહા છે, પરંતુ હું તે પાચ હજાર રુપૈયા કમાયા સિવાય તમારા ઘરમાં આવનાર નથી? એમ કહી તે વેચાતુ લીધેલ પુસ્તક લઇને પેાતાના માપના ઘરથી એમને એમ એકદમ નિકલી ગયા. પરંતુ તે વખત રાત્રિ હાવાથી નગરના દરવાજા મધ થઈ ગયા હતા, તેથી તે દરવાજાની પાસે એક જીણુ દેવમંદિર હતુ, તેમાં જઈ પુસ્તકને હાથમા રાખી સ્વસ્થપણાથી સુઇ રહ્યો, હવે તેવા સમયમાં શુ ખન્યુ ? તે કહે છે. એક કન્યા તે ગામના રાજાની, ખીજી કન્યા સચિવની, ત્રીજી કન્યા નગરશેઠની, અને ચેથી કન્યા ગામના પુરોહિતની એ ચાર કન્યાએ ત્યાં રહે છે, તેને ખાલ્યાવસ્થાથી પરસ્પર ઘણા જ સ્નેહુ છે. એક દિવસ ચારે જણીએ એકઠી થઈને ગાઢસ્નેહથી પરસ્પર કહેવા લાગી કે હું એના ! આપણે જન્મથી ભેગી રહીએ છીએ અને એક ખીજીના પરસ્પર વિયેાગ સડુન કરી શકતી નથી, તે હવે આપણને યૌવનાવસ્થા પ્રાપ્ત થવાની તૈયારી છે, તે જોબનમા દૈવીરુપ વાયુ આપણને જુદી જુદી કરી મૂકશે, તે આપણુથી કેમ સહન થશે ? ત્યારે તેમાથી પ્રથમ રાજકન્યા જે હતી તે ખેલી કે હું પ્રિયસખીએ ! જ્યા સુધી આપણુને આપા પિતાએ જુદા જુદા વરની સાથે વરાવી નથી, તે પહેલા જ આપણે ચારે જણીએ પેાતાની મેળેજ એક વર શેાધીને તે એક જ વર સાથે પરણીએ તે કેવુ... સારું કે, જેથી આપણને કોઈ દિવસ જુદું જ પડવુ પડે નહુ ? તે રાજકન્યાની વાત અનુકૂલ લાગવાથી સ કન્યાઓએ સ્વીકાર કરી. હવે તે પછી ઘેાડા દિવસમાં ત્યાં કોઈ દેશાંતરથી ઉત્તમ કુલવાળા, શુદ્ધ આચારવાળા, અને સ્વરુપવાન્ એવેાકેાઇ એક રાજસેવક આવ્યા, તેને તે કન્યાએએ રાજમાર્ગ માં ચાલ્યું જાતે ગવાક્ષમાંથી જોયે. અને જોઈને એકદમ માણુસ મેાકલી તેને તેડાવી લીધેા. પછી રાજકન્યાએ પ્રચ્છન્ન રીતે કહ્યું કે તુ અમારું' ચારે જણીએનુ’ છાનુ માનું પાણિગ્રડણું કરીશ ? તે સાભળીને રાજસેવક ખેલ્યા જે એ વાત મારાથી ખનવાની નથી. ત્યારે રાજકન્યા કહે છે કે જો તુ અમેાને વરવાનુ નહિં કબૂલ કરે, તે હું તને મારા અનુચરો પાસે જીવતા જ મારી ન ખાવીશ. તે સાંભળી તેણે રાજકન્યાનુ વચન મરવાના ભયથી તે વખતે તે સ્વીકારી લીધુ અને કહ્યુ કે જાએ હું જરુર તમને ચારે જણીઓને પરણીશ ? પણુ હું કયા આવું અને કેમ કરું ? તે કહેા. ત્યારે પણ રાજકન્યા જ ખેલી કે અમારા ગામના દરવાજા પાસે એક જી દેવમદિર છે, તેમાં તમારે