________________
ક
વાત રે હતી, તે સ્પષ્ટ રીતે કહી દેખાડી. સાંભળી ત્રાસ પામી દેવશ્રાદ્ધે તેના હિરામ કર્યું અને દ્રવ્યનું જેટલું કરિયાણુ લીધું ડતુ, તે સ તેને આપ્યુ' અને પોતાના ભાગના દ્રષ્યનુ જેટલું કરિયાણુ' આવ્યુ હતુ, તે વમાગ કરી પેતે રાખ્યું. તેમ કરવાથી પેાતાના ભાગમાં આવેલુ ઘણુ જ કરિયાણુ જેઈ યશ મનમા અત્યંત ખુશી થયે અને તેણે ભાડે ર ખેલા કરિયાણુા ભરવ ના ઓરડામા તે સ ભર્યુ છે પછી તેજ રાત્રિને વિષે યશે જેમા કરિયાણુ હતુ, તે ઘર રાત્રિએ ચેાથે ફાડીને સ` ચેરી લીધુ અને જ્યારે સવારના પ્રર્ડર થયા, ત્યારે ત્યા જઈ જોવે તે ઘર ફાડી સર્વ કરિયાણુ ચારાઈ ગયેલુ છે? તે જોઈને અત્યંત ક્લેશ પામી તુરત તે દેવશ્રાદ્ધ પાસે આવ્યે અને રુદન કરી કહેવા લાગ્યા કે ભાઈ ! તમારાથી જુદો પડી મે મારુ કરીયાણું ભાડે રાખેલા એક મેટા એરડામાં ભર્યું હતું, તેમાથી તે રાત્રિએ ચારોએ આવી સ ચેરી લીધું ? અરે! હવે હું તે શું કરું? તે સાભળી પુણ્યવાન્ એવા દેવશ્રાદ્ધ ખેલ્યે કે હું મિત્ર' અન્યાય કરવાથી તે માટે અનથ જ થાય છે. તે માટેજ સુજ્ઞજના કોઇપણ પ્રકારના અન કરતા નથી તમે હજી હાલજ અનČ કર્યાં, તેનુ ફૂલ તમને પ્રત્યક્ષ હુમæાંજ મલી આવ્યું, તેથી હજી પણ હું કહુ છુ. કે તમે અદત્તાદાનનુ વ્રત ગ્રુણુ કરે. તે સાભળી ખેાધ પામેલા યશે તે વ્રત ગીકાર કર્યું. હવે ખીજે દિવસે તે ગામમાં દુર દેશથી વેપારી આવ્યા, તેને કેટલીક હાટની વસ્તુઓ વેચાતી આપી, તેથી યશને ખમણેા લાભ થયા, ત્યારે તેણે અદત્તાદાનના વ્રતનું પ્રત્યક્ષ પારખુ જોઇને સુશ્રાવક પણુ સ્વીકાર્યું.
હવે માતૃઋતુ કહે છે, કે હું વસુદત્ત ! ન્યાયાપાર્જિત દ્રવ્યથીજ જીવનું કલ્યાણુ થાય છે. માટે તારે હવે, દૃષ્ટપરિણામદાયક ચેારીી લીધેલા દ્રવ્યથી વિરામજ પામવુ ઉચિત છે. એવી રીતે વસુદત્તને ઘણા ઉપદેશ કરી તે કામથી નિવૃત્ત થવા કહ્યું, તે પણ તે પાછો માતૃતર્થો છાનામાના ત્યા જઇને કુડવ લઈ આવ્યે . હવે માતૃઢતે એક તે રસ્તામાં પડેલુ કુંડળ લીધું નહિ અને ખીજુ લેવાને ઇચ્છા કરતા વસુદત્તને ઉદ્દેશ આપી અટકાવ્યે. એમ બન્ને રીતે તેની નીતિ જોઈ લીધી. અને વસુદત્તે કુંડળ લીધું, તે પણુ જોયુ તેથી રાજસુભટાએ આવી વસુદતને તુરત પકડી લીધા, અને તેના માલનાં ભરેલાં ગામડા કબજે કર્યાં, અને પછી માતૃતને પકડચે, તેથી તે તે વિચારમાં પડી કહેવા લાગ્યું કે હું ભાઈયે ! મારો શુ અપરાધ છે ! તે તમા મને પકડે છે ? ત્યારે સિપાઇએ ખેલ્યા કે હૈ માહા સાત્વિક 1 તું જરા પણ મનમાં ખેદ્ય કરીશ નùિ, તારા નીતિનાં આચરણથી આ ગામને રાજા અત્યંત સંતુષ્ટ થઈને તને કાંઈક અલભ્ય લાભ આપશે? તે સાભળી માતૃૠત કહે છે, કે મહેરખાની કરી આ મમાં કરિયાણુનાં ગાડા તમે જપત કરે, પરંતુ આ વસુદત્તને તથા વસુદત્તના ગામડાઓને છેડી મૂકેા. તે આ મનુષ્યને તમે છેડી દેશે, તે હુ જાણીશ કે એજ મારી ઉપર આપના રાજાએ માટે ઉપકાર કર્યાં ? અને હું સુભટો! અમારે ગ્રામ્યજનને રાજાના દર્શન કર્યાંનુ શુ