________________
જાહેર ખબર.
અમારે ત્યા જૈન ધર્મને લગતાં સર્વ ઉપયાગી છપાયલા પુસ્તકા મળી શકે છે. અમે એવી ગેાઢવણુ રાખી છે કે જેન ધર્મના કાઈ પણુ ઉપયેગી ગ્રંથ છપાયેલા હાય તે વેચવા માટે રાખવા. તે ઉપરાંત જૈન નકશાએ પણ અમારે ત્યા મળે છે અમારા તરફથી તથા અન્ય તરફથી બહાર પડેલ ઉપયેાગી જૈન પુસ્તક અમારે ત્યાં મળી શકે છે અને ઓર્ડરઉપર સવર ધ્યાન આપવામા આવે છે. આ ખાતાનુ ઉપયાગી તત્ત્વ એ છે કે તેને અંગે જે કાંઈ હાસલ રહે છે તે જ્ઞાનખાતામાંજ વપરાય છે પુસ્તક નકશા વિગેરેનુ પ્રાઇસ લીસ્ટ મગાવવાથી માકલી આપવામા આવશે
અમારા તરફથી દરમાસે જૈન ધર્મપ્રકાશ નામનુ માસિક બહાર પડે છે, જેમા જૈન ઉપયેાગી અનેક વિષયેા શાસ્ત્રદૃષ્ટિએ ચર્ચવામા આવે છે. દ્રવ્યાનુયાગના તેમજ વર્તમાન ચર્ચાના ઉપયેગી લેખા ખાસ દાખલ કરવામા આવે છે. માસિકનુ હાલ ત્રીશત્રુ વર્ષ ચાલે છે. લવાજમ રૂ ૧-૦-૦ અને પેસ્ટેજના ચાર આનામા દરવર્ષે એક સારી ભેટની મુક પણ આપવામા આવે છે.
અમારા તરકથી બહાર પડેલાં ગુજરાતી પુસ્તક્રામા શ્રી ત્રિષ્ટીશલાકા પુરૂષચરિત્રનુ ભાષાતર, શત્રુજય માહાત્મ્ય ભાષાતર, ઉપદેશપ્રાસાદના સર્વે સ્થભાનું ભાષાતર, ઉપદેશમાલાનું ભાષાતર, કુવલયમાળાનુ ભાષાતર તથા ચરિતાવળીના સર્વે ભાગે ખાસ મગાવવા યોગ્ય છે. અમારા દરેક કામ સારા પ્રેસમા સુવ્યવસ્થિત રીતે બહુ સભાળથી છપાય છે. પુત્રવ્યવહાર વિશેષ માહિતી માટે નીચે લખેલ ઠેકાણે કરવા.
સેક્રેટરિ શ્રી જૈન ધર્મપ્રસારક સભા.
ભાવનગર.