________________
પદે-મૂળપાઠ.
૬૦૫ આપ વીતી કહેતાં રીસાવે, તેહસું જેર ન ચાલે, આનંદઘન પ્રભુ બાંહડી ઝાલે, બાજી સઘલી પાલે. માયડી૦૮
પદ ઓગણપચાસણું-રઠી-પૃ. ૫૬૩ કંચન વરણે નાહ રે, મને કઈ મેલાવે, અજનરેખન આંખ ભાવે, મજનશિર પહો દાહરે મેને. ૧ કઈ સયણ જાણે પર મનની, વેદન વિરહ અથાહ, થરથર દેહડી ધ્રુજે માહરી, જિમ વાનર ભરમાહ રે મને ૨ દેહ ન ગેહ ન નેહ ન રેહ ન, ભાવે ન દુહડા ગાહક આનંદઘનવહાલે બાંહડી સાહિ, નિશદિન ધરૂઉછાહરે. મને ૩
પદ પચાસમું–ધનાશ્રી–૫ ૫૭૬ અનુભવ પ્રીતમ કેસે મનાસી.
અg૦ છિન નિરધન સધન છિન નિરમળ, સમળ રૂપ બનાસી. અનુ. ૧ છિન શક્ર તક કુનિ છિનમે, દેખુ કહત અનાશી, વિરચન વીચ આપ હિતકારી, નિરધન જુઠ પતાસી. અનુ. ૨ તુ હિતુ મેરે મેં હિતુ તેરી, અતર કાહિ જનાસી, આનંદઘન પ્રભુ આન મિલા, નહિતર કરે ધનાસી. અનુ. ૩
આનદધન પદ-પ્રથમ વિભાગ સમાસ,