________________
પા-મૂળપાઠ.
કહા ઢિંખાવું ઔ, કાં સમજાઉં ભાર; તીર્ અચૂક હું પ્રેમકા, લાગે સા રહે ઠાર. સુહા॰ ૩ નાદ વિલુદ્ધો પ્રાણ, ગિને ન તૃણુ મૃગ લાય; આનદઘન પ્રભુ પ્રેમકી, અકથ કહાની કાય. સુહા॰ ૪
૫૧
પદ્મ પાંચમું-આશાવરી —પૃ. ૨૩
વધુ નટ નાગરી માજી, જાણે ન ખાંભણુ કાજી. અવધુ ધિરતા એક સમયમ ાને, ઉપજે વિષ્ણુસ તમહી; ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે, યાહુમ સુની ન કહી. અવ૦૧ એક અનેક અનેક એક ની, કુંડળ કનક સુભાવે; જલતરંગ ઘટ માટી રવિકર, અગનિત તાહી સમાવે, અવ૦૨ હું નાßિ હું વચન અગેાચર, નય પ્રમાણુ સતલગી; નિપંખ હોય લખે કેાઇ વિરલા, ક્યા દેખે મત જંગી અધુ૦૩ સર્વમથી સવંગી માને, ન્યારી સત્તા ભાવે; આનંદઘન પ્રભુ વચન સુધારસ, પરમારથ સે પાવે. અવધુ ૪
પદ્મ છું-સાખી.પૃ. ૪૧
આતમ અનુભવ રસિક કૈા, અજમ સુન્ચે વિતત. નિર્વેદી વેદ્યન કરે, વેદન કરે અનંત.
રાગ રામગ્રી.પૃ. ૪૪
માહા આલુડો સંન્યાસી, દેહ દેવલ મઢવાસી, માહારા ઈંડા પિંગલા મારગ તજી જોગી, સુષમના ઘરવાસી; પ્રારક મીઆસન પૂરી ખાણ્યુ, અનહંદ તાન અજાસી, માહારા૦ ૧ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણા ધારી, ધ્યાન સમાધિ સમાસી, માહારા૦ ૨ મૂલ ઉત્તર ગુણુ મુદ્રા ધારી, મૈકાસન ચારી; રેચક પૂરક કુંભક સારી, મન કેંદ્રી જયકારી. માહારા ૩ ચિરતા જોગ જુગતિ અનુકારી, આપાઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસારી, સીઝે કાજ સમાસી, માહારા૦૪