________________
પચાસમુ] પતિમેળાપની મુશ્કેલી-અનુભવ તરફ ઉક્તિ. પ૮૧
ચેતનજી નામ અને નેત્ર કર્મને વશ પડી જૂદી જૂદી ગતિ જાતિ તથા ગેત્રમાં ઉત્પન્ન થાય છે, મેહનીયને વશ પડી સંસારમાં આસક્ત રહે છે, આયુષ્ય કર્મને લીધે ત્યાં ટકી રહે છે, વેદનીય કર્મને લીધે ત્યાં સુખદુઃખ ભોગવે છે અને જ્ઞાનદર્શનાવરણીય તથા અંતરાય કમને લીધે
ત્યાં તેના અનેક ગુણે હાનિ પામે છે–આવી તેની વિચિત્ર સ્થિતિ પર ટીકા કરતાં ચેતના કહે છે કે આવા કર્મને પરવશ પતિ નવાં નવાં રૂપ ધારણ કરે છે તેને તું તે અવિનાશી કહે છે. તારી વાત સાચી છે એમ માનવામાં પણ અડચણ નથી, પણ અત્યારે આનું વર્તન જતાં અને તે તેને માટે બહુ ખેદ આવે છે. આવા પરવશ પતિને તું મારે મદિરે કેવી રીતે લાવીશ અને મારું વિરહદુખ કેમ ભાગીશ એ વાતને વિચાર કરતાં મારી અક્કલ મહે સંઝાય છે.
ઉપરોક્ત કમ જે ચેતનને અનેક વેશ ધારણ કરાવે છે તેનું રચવું અને વળી તે કમોંનો વિનાશ કરે એટલે ભગવાને અથવા બીજી રીતે કમને ખપાવી દેવા–એ સર્વ કરનાર આત્મા પોતે જ છે અને પિતાને હિતને કરનાર પણ તે પોતે જ છે. સારી ગતિમાં જઈને સુખ ભોગવવા ગ્ય કમનો રચનાર અને ખરાબ ગતિમાં જઈ દુઃખ ભેગવવા ગ્ય કર્મોને રચનાર અને વળી એ સર્વ કમોને નાશ કરનાર ચેતન તે જ છે. એને એમ જણાય કે સુખ પણ સેનાની બેડી છે એટલે એ સર્વનો ત્યાગ કરી દઈ કમને હટાવવા મડી જાય છે. આવી રીતે શુભ અશુભ સર્વ કમને સંગ્રહ અને ત્યાગ કરનાર તે પોતે જ છે અને પિતાનું વાસ્તવિક હિત કર્યાં છે તે શોધી તે પ્રાપ્ત કરનાર પણ પિતે જ છે.
આ પ્રમાણે હકીક્ત છે છતાં અત્યારે તે એ જ્ઞાનધનથી રહિત હોવાથી અથવા તેની પાસે જ્ઞાનધન બહુ અલ્પ હેવાથી તે બેટા ખાતાં ખતવે છે, કરજ વધારતે જાય છે અને દેવાદાર થતું જાય છે. કમને કરનાર, કર્મોને વિનાશ કરનાર અને પિતાને હિત થાય તેવાં કાર્યો કરનાર તે પોતે જ છે, અત્યારે તે માયામમતાના પ્રસંગમાં પડી જઈ પાપકાર્ય કરવારૂપ બેટાં ખાતાએ ખતવે છે અને સંસાર વધારી મૂકે છે. વળી એમ કરવાથી એ નિર્ધનીઆ પાસે થોડુ દ્રવ્ય હોય છે તે ઉઘરાણમાં તણાઈ જાય છે અને તે તેને વ્યવહાર