SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ આનંદક્ષનજીનાં પદ્મા [ va પ્રથમ ગાથાના વિવેચનમાં લખાઈ ગયું છે અને ત્યાં ખતાવ્યું છે કે આનંદઘનજી મહારાજ પોતાના પત્રમાં તીર્થ-દર્શનામાં નિષ્પક્ષપણું શીખવે છે અને ચિદ્યાનંદજી આધ્યાત્મિક નિષ્પક્ષપણું શીખવે છે. એ જ વિષયને અંગે શ્રીમાન્ યશવિજયજી ઉપાધ્યાય પેાતાના જશવિલાસ માં અવારનવાર ઉક્તિ કરે છે. અખ મેં સાચા સાહિમ પાયા એ પટ્ટમાં તેઓ કહે છે તે જોઈએ. ? ચાકી સેવ કરતહું ચાકું, મુજ મન પ્રેસ સહાય અમ સે સાથે સાહિમ પા જ્યાં તને ત્યાં ચુગતિ ન જાને, મેં તા સેવક ઉત્તકા; પક્ષપાત તા પરસું હવે, રાગ ધરતહું ગુનક અખ ભાવ એક હૈ સમ જ્ઞાનીકે, સુરખ ભેદ ને પાવ અપને સાહિમ ને પહિચાને, સા જસલીલા પાવે અત આ પદ્મમાં આનંદઘન પ્રભુ હાથ પકડે એ ભાવ ખતાન્યા છે તેને લગતે જ ભાવ અત્ર ગુન્યા છે. એ જ મહાત્મા અન્યત્ર કહે છે.બાહ્ય ક્રિયા કરે કપટ કેળવે, કે મહંત હાવે; પક્ષપાત હું નવિ છોડે, ઉન ગતિ મેલાવે. જણ લેંગે સમતા ક્ષણુ નહિ આવે અહીં કેટલી હદ સુધીની વાત કરી છે તે ખરાખર વિચારવા ચેાગ્ય છે. ખાાચરણી કરવામાં કપટક્રિયા આવે અને પક્ષપાતના ત્યાગ કરવામાં ન આવે તે તેની મુક્તિ થવાની વાત તે ખાજુએ રહી પશુ તેને બદલે તે કુગતિમાં જાય છે. સમતાને માયડી કહીને ચેતના ફરિયાદ કરે છે એમ આનંદઘનજી મહારાજ મતાવે છે તે આ જ છે. નેગી જોગણ કરે છે, યતિ યતણી મનાવે છે વિગેરે વાત કહી છે તે મહુત નામ કહેવરાવવાની સાથે મળતી આવે છે અને એવા પ્રાણીએને કુગતિમાં ભ્રમણ કરવું પડે છે તેના સમાવેશ જે જે કીધું જે જે કરાવ્યું? • તેમાં થઈ જાય છે. આ સ્થિતિ છે તેથી વિચાર કરી પક્ષધર્મના ત્યાગ કરી સત્ય માર્ગને આઢરવા અને તેને વળગી રહેવા વિજ્ઞપ્તિ છે. જ્ઞાનવિલાસમાં જ્ઞાનવિમસૂરિ એક પદ્ય બિહાગ રાગમાં લખે છે તેના ભાવ પણ આવેાજ છે. તે પદ્મ નીચે પ્રમાણે છેઃ ·
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy