________________
૫૩૫
અડતાળીસમું, ચેતનાની નિષ્પક્ષતા-દર્શનચિય. ગયા છે અને આખો મીંચી રાખી મને તેમાં ઘસડાવી લઈ જાય છે. જેવી રીતે પોપટ શબ્દોચ્ચાર કરી પિતાના માલેકને આનદ આપે છે તેમ હું રામ રામને અથવા ઉપર જણાવ્યા તેવા પાઠેને ઉચ્ચાર કરી ગઈ પણ તેને હતુ કે સાધ્ય સમજાવવા કેઈએ પ્રયત્ન કર્યો નથી. આ ચેતનજી પોતે જ અરિહંત છે અથવા થઈ શકે તેવા છે, સ્વયં ભગવાન સ્વરૂપ છે, વરૂપ વ્યક્ત કરવા માટે તેમણે પુરૂષાર્થ કરવાની જરૂર છે, આત્મા એ જ પરમાત્મા છે એ વાત મને હજુ કોઈએ સમજાવી નહિ..
વતુસ્વરૂપ મને કેઈએ સમજાવ્યું નહિ પરંતુ સર્વેએ મારી પાસે પોતપોતાના ઘરના ધંધા કરાવ્યા. મારી પાસે જે જે નામો લેવરાવ્યાં તે પરમાર્થ માટે નહિ પણ સાંસારિક હેતુ માટે લેવરાવ્યાં. સ્થળ સુખ મેળવવા માટે, વ્યવહારમાં પ્રથમ ખુરશી પ્રાપ્ત કરવા માટે, લોકેાની પ્રીતિ સંપાદન કરવા માટે, પૈસા પેદા કરવા માટે અને એવા એવા બીજા અનેક સ્થળ વિચારથી મારી પાસે જૂદા જૂદા નામોરચાર કરાવ્યા અને એમ કરીને મારો સંસાર વધારી મૂક્યા. પિતાના અનુથાયીઓની મોટી સંખ્યા દેખાડવા માટે મને તાણું ખેચીને પિતાના મતમાં લઈ જઈ સારાં ક૫ડાં પહેરાવીને મને વરઘોડામાં ફેરવી, મતની બેટી લડાઈ લડાવી અને એવાં એવાં અનેક કામ કરાવ્યાં, પણ શમ શબ્દની સાધ્યવાથતા સમજાવી નહિ, બતાવી નહિ, જણાવી નહિ અને આત્માની સગાઈ તે નિરંતર મારાથી દૂરજ રાખીચેતનને અને મારે ખરે સંબંધ શું છે અને મારું વાસ્તવિક સ્વરૂપ વ્યક્ત કરવાનું શું કારણ છે અને તે કેમ થઈ શકે તે વાત દૂરને દૂર રાખી, મને જુદા જુદા મતમાં લઈ જઈ પૃથક પૃથકનામો મારી પાસે લેવરાવ્યાં પણ ચેતનજીની સગાઈ તે તેમાં કઈ જગાએ જવામાં આવી જ નહિ, શોધતાં માલુમ પણ પડી નહિ, જાણે એ નામની સાથે ચેતનજીને કાંઈ સંબંધ હોય એવું જણાયું પણ નહિ. બધી જગેએ ઉપર ઉપરની ટાપટીપ, ધામધુમ અને સ્પષ્ટ રીતે કહું તે બાહા ભાવ જવામાં આવ્યે. ચેતનનું શુદ્ધ સ્વરૂપ કેમ પ્રગટે, તે વિભાવમાં જતે કેમ અટકે તેની વિચારણ, તે પ્રમાણે વર્તન અને તદનુસાર કર્તવ્યપરાયણતા તે મારા જોવામાં આવી જ નહીં. જુદા જુદા વાડામાં જેમ મોટી સંખ્યામાં