________________
_fપદ
પરર
આદધનજીનાં પદો. પણ અસર કરનાર ન થાય એ સાધારણ રીતે સમજાય તેવી હકીકત છે. હે ચેતનજી! તમે હવે અમર ગતિનાં સુખ એટલે પાગલિક ભાવોને ત્યાગ કરી, સાસુ વહુની અવિશ્વાસ્ય સ્થિતિ દૂર કરી અને ખડા પ્રભાતમાં નણંદ સાથે લડાઈ થાય છે તે વાતને હાંકી કાઢી હવે
આનદરસના વિશુદ્ધ વરસાદમાં હાઈ લે, તેમાં તરબોળ થઈ જાઓ છે અને અમર થઈ જાઓ. જ્યાં સુધી તમે બાહા ચેષ્ટાને આધીન થઈ
અગ્નિ શમાવવા બીજા તબીબની દવા લીધા કરશે ત્યાંસુધી તમારું કઈ વળવાનું નથી, તમારે વ્યાધિ ઘટવાને નથી અને તમને કોઈ સુખ થવાનું નથી. આનંદઘન વૈદ્ય પાસેથી આનંદરસ મેળવે અથવા આનંદરસના વરસાદમાં હાઓ–ગમે તે પ્રકારે હવે બાહ્ય ભાવ છોડી આંતર દષ્ઠિ જાગ્રત કરે, તમારૂં મૂળ સ્વરૂપ સમજે, તેને પ્રગટ કરે અને આ શુદ્ધચેતનાને અનાદિ વિરહકાળ દૂર કરે.
પદ અડતાળીસમું-રાગ મારૂ જંગલે *मायडी मुने निरपख किणही न मूकी, निरपख किणही न मूकी मायडी० निरपख रहेवा घण्इ झुरी धीमें निज मति फुकी.
मायडी०१ * માયડીને બદલે એ પ્રતિમા “માડી' પાઠ છે રાગ સાથે ભાયડી શબ્દ વધારે મળતો આવે છે અને મારી કરતા તે વધારે હત–પ્રેમ બતાવે છે તેથી માયડી પાક - એકઅર્થવાચી હોઇને વધારે સારે લાગે છે
1 ગુરી ને બદલે બે પ્રતમા “ગુરુ” પાક છેભૂતને બદલે ભૂતથી અત્યાર સુધીની સ્થિતિ બતાવનાર “ગુરૂ પાઠ વધારે યોગ્ય જણાય છે.
$ ધીમેને બદલે એક પ્રતિમા “ધ” એ પાઠ છે એને અર્થ “સબળ” એવા થાય છે જુઓ આ જ પદની છઠ્ઠી ગાથા પરતુ અત્ર તે પાઠ અશુદ જણાય છે.
ધમી નિજ પર કર કુંકી” આ પ્રમાણે પાઠ એક મતમાં છે અને અર્થ છે નિરપક્ષ રહેવા વરુ ગુરી પણ મને ધમીને પોતાના અને પારકા હાથમાં ફેંકી દીધી એવા થાય છે. જુઓ વિવેચન
૧ માયડીમા, માતાજી, વહાલી મા મુને ચેતનાને નિરપખનિષ્પક્ષ, એક બાજુએ ઢળી ન જવાય તેવી કિણહીન અપિ, કેઈએ પણું. ન મુકી રહેવા ન દીધી ગુરી પ્રયાસ , ઝખના કરી ધીમે-પસ્થી, હળવે હળવે. નિજ મતિ= પિતાની બુદ્ધિ, વિચાર, મન કી=ની ટુક મારી