________________
“પુર૦
આનંદઘનજીનાં પો.
[ પદ્મ
આવે અને તે પણ સાધારણ રીતે નહિં પણ અડીના આકારમાંપૂરતા નેસમાં આવે ત્યારે કેવા આનંદ થાય તે સર્વને સમજાય તેવી ખાખત છે.
વાત એ પ્રમાણે છે કે જ્યાંસુધી શુદ્ધચેતનાના અને ચેતનજીના સચાણ ખરાખર થાય નહિ અને સમભાવ આવે નહિ, શુદ્ધ સનાતન ચેતનજીના વિરહકાળ પૂરો થઈ ચેતના સાથે એકાંત સુખ ભોગવવાના તેના મનમાં દઢ નિશ્ચય થાય નહિ, ત્યાંસુધી તેની વર્તમાન વિભાવદશાના અંત આવે નહિ; અને એમ મને નિ ત્યાંસુધી ચેતનજીની વર્તમાન નિકૃષ્ટ દશાની પર્યાપ્તિ થાય નહિ, આવા સંચાગામાં આપણી ખાસ ફરજ છે કે વાતે કરવાની કેડી નઈ ચેતનજીની દશા ઉચ્ચ થાય, તેની વર્તમાનસ્થિતિ સુધરે અને તેના સર્વથા શુદ્ધ દશામાં વ્યાપાર થાય તે માટે તેની પાસે આનધનના અમૃતના વરસાદ વરસાવવાનાં સાધને એકઠાં કરવાં. સાધારણ સમરસના એકાદ હિંદુ આવી જાય તા તેથી કાંઈ લાભ થાય નહિ અથવા વાસ્તવિક રીતે ખેલીએ તા જરા સરખા આનંદ થાય તે દીર્ઘ કાળ ટકી શકે નહિ. આટલા માટે સમરસના કુંડે કુંડી જોઈએ અને તેના વરસાદ વરસાવવા જોઇએ. એ સમરસના વરસાદમાં ન્હાઈ, તરમાળ થઈ, ચેતનજી ચેતનાની વિરહદશાથી આવેલી તપતિને ક્રૂર કરે એ ખાસ ર્તવ્ય છે અને તે કરવા માટે દૃઢ નિશ્ચય કરવાની ખાસ જરૂર છે. એ પ્રમાણે કરવાથી ચેતનજી શુદ્ધ દશામાં આવી જઈ ચેગ્ય રીતે આગળ વધશે અને થાડા વખતમાં તેની દશા સુધરશે,
બીજું તમીમ આ વિરહાગ્નિને શમાવી શક્તા નથી એમ વાત કહી તે બરાબર ઉચિત છે. તખીખ એટલે હકીમ વૈદ્ય કે ડાક્ટર હાય તે તે ન્યાધિનાં બાહ્ય ચિહ્ન ઉપરથી દવા કરે છે, તે મારા મહાનુ રના વ્યાધિ જોઈ મારા વિરહાગ્નિ શાંત થાય તેવી દવા આપે છે, પણ તેથી મારી અગ્નિ શાંત થતા નથી. અહારના તાવ દવાથી જાય પણ વિરહના અગ્નિતા જ્યારે વિરહદશા દૂર થાય ત્યારે જ શાંત થાય, તે કાંઈ બહારના ઉપર ઉપરશ્તા તાવ નથી કે ક્વીનાઈન, રીઆતાદિ દવાથી ચાલ્યા જાય. એ અગ્નિ ઉપર તે આનદઘન રસના વરસાદ પડે ત્યારે જ તેની શાંતિ થાય તેમ છે. જેમ ભયંકર અગ્નિ અમુક શહેરને લાગ્યા હાય ત્યારે આલદી કે ખેઢામાં પાણી લાવીને નાખવાથી