SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ આનંદઘનજીના પદે. [ પદ પદ છેતાળીસમું-રાગ કેડી. चेतन चतुर चोगान लरीरी. चेतन० 'जीत लै मोहरायको लसकर, ििमसकर छांड अनादि घरीरी. चेतन० १ ચતુર ચેતન! ખુલ્લા મેદાનમાં લડીને અનાદિ કાળથી ધારણ કરેલી શ્યામતા અથવા બહાનાં કાઢવાની ટેવ છોડી દઈને મહારાજાના લશ્કરને જીતી લે, અથવા ચતુર ચેતન ચગાનમાં લડે છે અને ઉપર કહ્યું તેવી રીતે મેહરાજના લકરને હઠાવે છે.” ભાવ-ઉપરના પદમાં જણાવ્યું તેમ અનુભવદષ્ટિ ચેતનજીની પિતાની છે અને માયામમતાની મહદષ્ટિ દો કરનારી છે તેથી વિષમ વાહિનીને વિશાળ પટ ઉતારવા માટે ભાવનૌકાની ચેતનળ યાચના કરે છે. હવે ચેતનજીને સંસારમાં ફસાવનાર અને અંધ કરી દેનાર મહારાજા છે એની અને ચેતનજીની વચ્ચે જબરકત લડાઈ થાય છે. જ્યારે મહારાજાને માલુમ પડે છે કે સદાગમની સેબતમાં પડી જઈને ચેતનજી તે મહિને તજી દઈને નિવૃત્તિ નગરીમાં જવાને પ્રયાસ કરે છે અને તે નગરીમાં તે પિતાથી જઈપણ શકાય તેવું નથી, ત્યારે ચેતનજીને છેતરવા માટે પિતાના અનુયાયીએને મોકલે છે તેનાથી ચેતનજી ફેસલાતા નથી, ત્યારે તેની સામે લડાઈ કરવા સૈન્ય એકલે છે. મોહરાજના પ્રબળ સૈન્ય સાથે ચેતનજીનું મહા તુમુલ યુદ્ધ થાય છે તેનું વર્ણન ઉપમિતિ ભવપ્રપંચા કથામાં બહુ વિસ્તારથી ચોથા પ્રરતાવમાં બતાવ્યું છે. તેમાં વિષયાભિલાષ મંત્રી, પાંચ ઇન્દ્રિયો, કષાય, નોકષા વિગેરે બહ આગળ પડતે ભાગ લે * જીતી લે એવે પાઠ બે પ્રતિમા છે. 1 મસકરી એ પાઠ એક મતમા છે અને એક પ્રતમાં સાકર પાઠ છે, એ પાઠનો અર્થ મરી એટલે ઠેકડી એમ કરીએ તો ગંભીરતાને અભાવ એ અર્થ થઈ ૧ ચેતન ચેતના ચતુર ચાલાક, ચાગાન=ખુલ્લા મેદાનમા લીરીલડીને, લડે છે છત ઉ=જીતી લે મિસકર કયામતા, બહાના કાઢવા તે. આ બને અર્થ ના છે અને બને અર્થ ઘટી શકે છે. છોડી દઈને. અનાદિ ધરી રી-અનાદિ કાળથી ધારણ કરી છે તે, અનાદિ કાળથી રાખેલી
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy