________________
પીસ્તાળીસમું,] ઘાટ ઉતારણ નાવયાચના.
૪૮૭ ભાવ હદયપર પુરે નહિ ત્યાં તેનું સ્પષ્ટ સ્વરૂપ સમજાતું નથી અને તેથી એવી રીતે કરેલી વાત ચાખી હોવાની શકયતા બહુ ઓછી રહે છે
અહીં ગાત શબ્દને અર્થ સત્રીય કર્યો છે તે સંબધને અનુરૂપ છે. માબાપ વિગેરે નજીકનાં સગાં પછી ગોત્રીય સગાં આવે છે તેથી પ્રક્રમ બરાબર જળવાય છે. ગત શબ્દને બીજો અર્થ શરીર પણ થાય છે. માબાપ ભાઈ વિગેરેપરને મેહ જેટલે હેરાન કરે છે તેટલે જ શરીરપર મોહ ત્રાસ આપે છે, તેથી તે અર્થ પણ ઘટે છે, પરંતુ તે (શરીર) કાંઈ વાત કરતું નથી અને ગોત્રી વાત કરે છે તેથી સંબંધ જોતાં પ્રથમ અર્થ વિશેષ ઘટતે આવે છે. જાત’ શબ્દને અર્થ સજ્ઞાતીય કરે છે તે પણ સંબંધને અનુરૂપ છે. શેત્રીય પછી જ્ઞાતિના માણસે આવે છે. તે શબ્દને બીજો અર્થ પુત્ર પણ થાય છે અને તે અહીં બરાબર બંધબેસતે પણ આવે છે. અહીં કહેવાને ભાવાર્થ એ છે કે મને સગા સંબંધીઓ જે વાત કહે છે તે કોઈ પણ રીતે ઈષ્ટ લાગતી નથી અને હવે તે મને એમ જણાય છે કે મારાં વાસ્તવિક માતપિતા આ અનુભવના આવિર્ભાવે જ છે.
જ્ઞાનદિને અંગે અહીં આઠ દષ્ટિપર વિવેચન પ્રાસંગિક ગણાય. તેમાં થી દષ્ટિથી બરાબર જ્ઞાનદષ્ટિ જાગ્રત થાય છે અને તે દ્રષ્ટિથી આગળ પ્રગતિ કરનાર ચેતનજીનું અહીં વિવેચન છે. એ આઠ દૃષ્ટિને ખાસ વિષય અહીં બહુ લાંબે થઈ પડે તેથી અત્ર લખ્યો નથી, અન્ય પ્રસંગે તેપર વિવેચન કરવામાં આવશે (જુઓ રોગના વિષ
પર વિવેચન, પરંતુ એટલું તે અત્રે જણાવવું ચોગ્ય છે કે આઠ દષ્ટિપર “ગટષ્ટિ સમુચ્ચય” નામને શ્રીમાન હરિભદ્ર સૂરિને ગ્રંથ અને તેપરથી ઉપાધ્યાયજી શ્રીમદ્યશવિજ્યજીની કરેલી આઠ સઝાયો ખાસ મનન કરીને સમજવા ચેપગ્ય છે. એથી દીપ્રા દષ્ટિથી સમ્યગ બંધ થાય છે અને ત્યારથી ચેતનજીની પરિણતિની નિર્મળતા વિશેષ થતી જાય છે. એ દૃષ્ટિવાન ચેતનને પછી માતાપિતા સગા સંબંધીઓ જે વાત કરે તે ઈષ્ટ લાગતી નથી, કારણ કે તેઓની વાતેનું મડાણ રઘુળ-પાદુગલિક દશાપર હોય છે. આ આઠે દષ્ટિનું વરૂપ બરાબર મનન કરીને સમજવા યોગ્ય છે. એને ગટણિ કહેવામાં આવે છે. સમ્યગ બધ થયા પછીની દ્રષ્ટિને સમુચ જ્ઞાનદષ્ટિ કહેવામાં આવે