SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ બેતાળીશમુ] માર્ગ પર આવતા ચેતનજીનું અમરત્વ. ૪૫ . નિખરે અર્થ અવલેન કરશું અથવા નિખાલસ થઈને રહેશું એ બન્ને થાય છે. થિરવાસ થયા પછી અવલોકન પણ બરાબર થાય છે અને નિખાલસ થઈને રહેવાય છે. मर्यो अनंतवार विन समज्यो, अब मुख दुःख विसरेंगे आनंदघन निपट निकट अक्षर दो, नहि समरे सो मरेंगे. अव० ४ આ ચેતન) સમજ્યા વગર અનંત વખત મરણ પામે, હવે સુખ અને દુખને ભૂલી જશે. હે આનંદસમૂહ ભગવાન! નિરધાર બે અક્ષરે જે પિતાની અત્યંત નજીક રહેલા છે તેને જે નહિ સંભારે તે મરશે. ભાવ-વ્યાધિનું નિદાન સમજ્યા વગર તેની ચિકિત્સા થઈ શક્તી નથી તેવી રીતે મરણરૂપ વ્યાધિનું કારણ સમજ્યા વગર તેની ચિકિ ત્સા થઈ શકતી નથી. હવે તેને સમજાયું કે વરતુસ્વરૂપ સમજ્યા વગર તે સુખ મેળવવા અને સુખને ત્યાગ કરવા પ્રયત્ન કરતે હતે. તેને સુખ સ્થળ આકારમાં થાય ત્યારે તે રાજી થતું હતું અને જરા દુખ થાય ત્યારે દીલગીર થતા હતા, પરંતુ સુખદુખનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેને તેને બીલકુલ ખ્યાલ નહોતે. મરણવ્યાધિનું કારણ આવી સુખદુઃખની બેટી વહેંચણી જ હતી એ હવે આ ચેતનજી સમજો છે અત્યાર સુધી તે નહિ સમજવાથી અનેક કુમારણે તે મયોં હતા અને સંસારમાં ભમ્યા કરતા હતા. અત્યાર સુધી તે વિષચનાં સાધનામાં અને તેની પ્રાપ્તિમાં સુખ માનતે હતા, તેના વિશેગમાં દુઃખ માનતા હતા, ધનપ્રાપ્તિમાં આનદ માનતે હતું અને તેના વિરહમાં દુખ માનતો હતો; સ્ત્રી પુત્ર મિત્રાદિના સાગમાં - નિરખેગ ય તે નિરખવું–જેવુ અર્થ બરાબર લાગે, પરંતુ આ પાઠ મારાથી કરી શકાય નહિ અને મુશ્કેલી એ છે કે આ પદ કોઈ પ્રતિમા મળતુ નથી. ૪ બિન સમજ્યો સમજ્યા વગર વિસરેગે=ભૂલી જઇશ નિપટ નિરધાર,નિ શકનિકજીક રહેલા, પિતાની પાસે રહેલા અક્ષર દેબે અક્ષર (જુઓ વિવેચન). સમસભારે - -
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy