SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ આનંદઘનજીનાં પો. [ પદ આજે અર્થ પણ સુંદર છે. એ આશય ત્રીજી ગાથામાં આ જ પદમાં અતા છે તેથી તેનું ત્યાં પુનરાવર્તન થતું અટકાવવા ઉપરોક્ત અર્થ કર્યો છે. राग दोस जग बंध करत है, ईनको नास करेंगे। मर्यो अनंत कालतें प्राणी, सो हम काल हरेंगे। अब हम०२ રાગ અને દ્વેષ જગને બંધન કરનાર છે તેઓને અમે નાશ કરશું અને અનંત કાળથી પ્રાણું મરણ પામ્યું છે તે કાળને અમે હવે) મટાડી દેશું.” ભાવ-આ દુનિયામાં પગલિક દ્રવ્યપર પ્રીતિ અપ્રીતિ કરાવનાર વસ્તુ શું છે તેની બરાબર શોધ કરવી જોઈએ. એક વસ્તુ તરફ વિશેષ આકર્ષણ થાય, અન્ય તરફ ઓછું આકર્ષણ થાય, કઈ તરફ દુગછા થાય, કેઈ ઉપર તિરસ્કાર થાય એ સર્વનું કારણ રાગ અને ષ છે. પગલિક વસ્તપરના પ્રેમને રાગ કહેવામાં આવે છે અને તેનાથી ઉલટા ભાવને કહેવામાં આવે છે. અજ્ઞાનતાને પૂર જેસમાં પ્રસરાવનાર, અજ્ઞાનથી પૂર જેસમાં પ્રાપ્ત થનાર અને પરિશુમે અજ્ઞાનતા પ્રાપ્ત કરાવનાર, મહા મિથ્યાત્વના કારણભૂત, અનેક પ્રકારના કમૅસમૂહને એકઠા કરી લેનાર અને આત્માને અધમ સ્થિતિમાં રામનાર મહરાજ રાજેશ્વરના આ પાટવી પુત્રે અનેક મરણનાં કારણ છે અને ભયકર સસારાટવીમાં ચેતનજીને ભૂલા પાડનાર ચીના શાહુકરે છે. જે પ્રાણુઓના જોરથી વાખધ પણ છૂટી જાય છે તે આના નેહલતુને કાચા સૂત્રના તાંતણુને તેડી શક્તા નથી, સંસારમાંથી ઊંચા આવવાની વૃત્તિ કેઈ વખત થઈ આવે તેપણું અનુભવાતાં અનેક દુઃખની ખાણુરૂપ સસારદશામાં પાછા પડતા છતાં પણ તેઓ તેમાં રાએ માગે છે અને અનેક પ્રકારનાં સ્થળ અને માનસિક દુઃખે તથા ઉપાધિઓ રાજી ખુશીથી વહારી લે છે. આવી દશામાં વતેતાં એટલે ૨ રાગસરાગદ્વેષજગ=જગતને બધ=મધન, પાટે ઇનકે તેઓને નાસ= નાગ, ક્ષય કરે કરીશ મયમરણ પામ્યું. કાલતૈ=કાળથી સને. હોંગે મટાડીશ.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy