________________
૪૧૬
આનંદઘનજીના પદે. કરતાં મારા નાથના વ્યક્તિત્વવાદમાં આકર્ષણ થાય છે, મારા પતિના નિજ ગુણ પ્રાપ્ત કરવામાં અથવા વધારે સત્ય ભાષામાં એલતાં પ્રગટ કરવામાં અને ઉત્સાહ આવે છે અને જે પ્રગટ કરવાથી તેમની સાથે તેઓના સુસ્પષ્ટ પણ એક્સરખા વ્યક્ત પૃથફ રૂપમાં મારો અને તેમને એકાત્મભાવ અને નિરવધિ સંગ થવાને હોવાથી મને એ પતિસ્વરૂપ બહુ મીઠું લાગે છે અને બાકી અનેક દર્શનકારેએ તેનું જે થવારૂપ બતાવ્યું છે તે ખાટું લાગે છે. એ સ્પષ્ટ કહે છે કે એ અને સ્વરૂપ એક સ્થાનકે એકી વખતે રહેતે તો તદ્દન અશક્ય વાર્તા છે અને કદિ પણ બનવાજોગ નથી. આ વિષય પર વધારે વિસ્તારથી માલસ્વરૂપ સમજવા માટે શ્રીષ દર્શન સમુચ્ચયની એકાવનમી ગાથાપરની વિસ્તૃત ટીકા વાંચી જવા ભલામણ છે. તેને કઈક સાર ઉપર બતાવ્યા છે. બાકી આ આત્મસ્વરૂપ અને મોક્ષ સ્થિતિ પર એટલું વિવેચન દરેક દર્શનકારાએ કર્યું છે કે તેને સમજવા બહુ લાંબા અભ્યાસની જરૂર છે.
कत विण चो' गति, आणु मार्नु फोक;
उघराणी सिरड फिरड नाणं खरं रोक. मीठडो० ॥ પતિ વગર તરફ ગમન અથવા ચારે ગતિ શૂન્ય છે અને હું તેને ફેટની ધારું છું. ઉઘરાણું કરવા જવું તે તે ધક્કા ખાવાની વાત છે. નાણું તે ખરેખ રોકડું હોય તે જ કહેવાય છે.”
ભાવ-પતિ વગરનું કઈ પણ જગાએ ગમન કરવું તે પતિવ્રતા સ્ત્રીને ઉચિત નથી. સૌભાગ્યવતી સ્ત્રી ગમે ત્યાં જઈ શકે છે પણ પતિની વિયાગી સ્ત્રી અન્ય પુરૂષના ભયથી બહાર જઈ શકતી નથી, હરી ફરી શકતી નથી. પતિની ગેરહાજરીમાં કેઈ પાસે ઘર વ્યવહાર ચલાવવા
* એને સ્થાનકે “ચ” શબ્દ છાપેલ બુકમાં છે તેને અર્થ ચાર છે.
1 આ પક્તિના પાકાત છે છાપેલ બુકમાં નાણુ તે ક” એમ પાક છે બે પ્રતમાં “નાણું ખરૂ કે રેક એમ પાઠ છે અર્થ સર્વ પાઠાંતરમાં એકને એક જ
૩ ત પતિ વિણ વગર. ચાર ગતિ=રામન (અથવા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી ગતિ) આણ્શ ત્યશાન, રાઈ નહિ કર ઉઘરાણુ વસુલ માગવી તે સિરક્રિખિાઈ ગયેલી, ધક્કા ખવરાવે તેવી, રે કહ્યું