SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ ચાળીશમુ.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૩૮૫ વસ્થા ગવનારી અને લાજ વગરની કુલટા ગતૃષા જે આખા જગને ઠગે છે તેનાથી તેને પ્રસંગ મૂકાવી આપે. વિષયભેગમાં ચેતનજીની શું દશા થાય છે તે હકીકત કવચિત્ કવિએ પિતે કહી અને કવચિત્ શુદ્ધ ચેતનાના મુખમાં મૂકી તેના ત્યાગની અને શુદ્ધ ચેગમાર્ગ આદરવાની પ્રેરણા કરી રવભાવરમણુતામાં લીનતા કરવા અત્રે પ્રબળ ઉપદેશ આપ્યો છે તે વિચારી મનને નટનાગરમાં જેડી દેવું અને એર સબનસે તેડી નાખવું અને તેમાં પ્રગતિ કરી ચાગમાપર આહણ કરવું એ અત્ર ભાવ છે. પદ ચાળીશમું-રાગ આશાવરી, *मीठो लागे कंतडो ने, खाटो लागे लोक; कंत विहुणी गोठडीते, तेरणमाहि पोक. मीठडो०१ પતિ મીઠ–મધુર લાગે છે અને લોક સર્વ ખાટા લાગે છે મારા નાથ વગરની ગાઠ કરવી તે રણમાં–જંગલમાં પિક મૂકવા જેવું છે.” ભાવ-પતિવ્રતા સ્ત્રીને પિતાના પતિ અતિ મધુર લાગે છે અને પતિ વગરને આ લેક અને તે લેાકના માણસે ખાટા લાગે છે, મતબલ પતિને પિતાનું સર્વસ્વ સમજનાર અબળા (ધૂળ બળની નજરથી) પણ દઢ પ્રતિજ્ઞાવાન્ સબળા (આધ્યાત્મિક નજરથી)ને તેના ઉપર પ્રેમ આવતું નથી, તે તે પતિમાં પિતાનું ચિત્ત એટલું દ્રઢપણે સ્થાપિત કરે છે કે તેને પતિ વગરની સર્વ વસ્તુઓ અને લેકે ઉપર રાગ થતા નથી એટલું જ નહિ પણ એમાં એને એક પ્રકારની ખટાશ લાગે છે. ખટાશને લીધે તે વસ્તુ ખાવી ગમતી નથી માઠાને બદલે મીઠા શબ્દ છાપેલી બુકમા છે તે મીઠા શબ્દનું પ્રેમ રક રૂ૫ છે, અર્થ એક જ રહે છે. વિહુણ સ્થાને એક પ્રતમાં “વિના પાઠાન્તર છે. અર્થ એક જ છે. લયમાં વિનાને બદલે ઉપર લખેલો પાઠ વધારે સુંદર લાગે છે. ૪ એક પ્રતમાં પિકને બદલે “ફેક પાઠ છે. ફેટ, નિષ્ફળ એ અર્થ તેને ઘટે છે, પણ પાઠ અશુદ્ધ લાગે છે. ૧ મી=મધુરે. કતડે પતિ. ખાટું=ખટાશવાળે લોક પતિથી અન્ય લેક કર=પતિ. વિહણ=વગરની, સિવાયની. ગઠડી=પ્રીતિ, કરણી રણમાહે જગલમા, વનમા. પિક રાડ, રડવું તે ૨૫
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy