________________
ae
આનધનનાં પા
[ પદ
ચેાગ્ય તેણે જે વેશ કાચો હાય તે તેણે ભજવવા ચાગ્ય છે. વચ્ચે સ્વર્ગગમનાદિ કાર્યો ખની આવે તે ભલે અન્યા કરો, પરંતુ આ જીવે ચેતનજીએ પાતાનું સાધ્ય કઢિ ચૂકવું નહિ, કાઢેલા વેશ ખરાખર ભજવવા અને તેમ કરી પેાતાની જાતને શાલા મળે તેમ કરવું,
આ ચેતનજીએ નટનાગરમાં પ્રેમ જોડ્યો છે અને ખીજા. સર્વથી તેના સબંધ છેડી નાખ્યા છે. આટલી હદ સુધી જ્યારે તેની ઉત્ક્રાન્તિ થઈ છે ત્યારે હવે તેણે વળી પાછું મનને અસ્તવ્યસ્ત કરી જ્યાં ત્યા રખડાવી કાઢેલા વેશમાં ભગાણ પાડવું ન જોઈએ. જો તેમ કરવામાં આવે તે તેના અભિનય અને કળામા માટી ખામી આવે અને પાત્ર તરીકે તેની ગણનામા મીંઠુ આવી જાય. આટલા માટે ચેતનજીએ પેાતે જે કસુરી અગાઉ કરી છે તે જ્યારે નટનાગરમાં પ્રીતિ થવાથી તેને જણાઈ આવી ત્યારે હવે તેને બહારના સાંસારિક સમધી પાસેથી શિખામણ લેવાની અથવા તે અનુસાર ચાલી પોતાના . કાઢેલા વેશમાં ક્ષતિ આણવાની જરૂર રહી નથી અને તેમ કરવા કદાચ તે લલચાઈ જાય તેા સમજવું કે હજી તેને નટનાગરમાં પ્રીતિ થઈ નથી, થઈ હાય ! માત તાત અરૂ સજજન ભ્રાત જે લેાળી ભાળી વાતા કરે તેમાં તેનુ મન કદિ લાગે નહિં. અહેા સુજ્ઞ ચેતનજી! તમારા કાઢેલા વેશ હવે ખરાખર ભજવી આપે અને આ સર્વે વ્યવહારને અંગે તમારે શું કરવુ જોઈએ તે તમારા નટનાગર જેની સાથે તમે મન જોડ્યુ છે તેને પૂછી જુએ. હવે કાઢેલા વેશ છેડી દેતા નહિ અથવા જે વેશ પહેર્યો છે તેનાથી ખીલે (જૂદા) પાઠ ભજવતા નહિ. ग्यानसिंधू' मयित पाइ, प्रेमपीयूष कटोरी हो;
मोदत' आनंदघन प्रभु शशिधर, देखत दृष्टि चकोरी.
मनसा० ५
૧ ‘જ્ઞાનસિંધુ નવિન પાઇ” એમ પાઠાન્તર એક પ્રતમા છે, એ પાઠ અશુદ્ધ
જણાય છે
૨ મદ્ભુત સ્થાને એક પ્રતમાં માહત પાઠ છે, અર્થે લગભગ સરખા છે ૫ ગ્યાનસિંધૂ—જ્ઞાનર્મિ, જ્ઞાનસમુદ્ર અસ્થિમંથન કરીને અમૃત, નિશ્ચય દૃષ્ટિરૂપ પ્રેમ અમૃતરસની કેક્ટરી=પ્યાલી, કઢાશ શશિધર–ચંદ્રમા દેખત દેખીને દૃષ્ટિ નિશ્ચય દૃષ્ટિ કરી ચકર, ચતુર
પ્રેમપીયૂષ પ્રેમ