SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ આડત્રીશમું.] નટનાગર અને ચેતનનો સંગ. ' ૩૬૯ માતાપિતા કહે છે કે ભાઈ! તમે જે સંસારત્યાગને વિચાર કરે છે તે તે મેટી વાત છે પણ તે કાઈ તમારાથી બને નહિ, તમારે વિચાર હોય તે પણ હજુ ઘેડે વખત અભ્યાસ કરે, આવા કામમાં ઉતાવળ ન કરવી જોઈએ. મારા મનમાં જે ઉત્સાહ જોગમાર્ગ પર આરૂઢ થવાને થ હોય છે તેના સબંધમા આવી નરમ નરમ વાતે કરી અથવા સ્ત્રીની વય, પુત્રની અવસ્થા, આર્થિક સ્થિતિ વિગેરે અનેક કારણે બતાવી મને નિરૂત્સાહી બનાવે છે અને ગમે તેવા પ્રયાસે કરી મને પોતાના સસરદાવાનળમાં ખેચી ખેંચીને પણ રાખવા પ્રયત્ન કરે છે. છેવટે બીજો ઉપાય ન ચાલે તે મને અનેક પ્રકારની ધમકી પણ આપે છે, મારાપર તહોમત મૂકી રાજ્ય કે કઈ દ્વારા અને ત્રાસ આપવાને પ્રયાસ પણ કરે છે અને ગમે તેમ કરી મને ગમાર્ગમાં વધતા અટકાવે છે, પણ મને તેઓની એક પણ દલીલમાં દમ લાગતું નથી, અને તેઓની વાત તદ્દન સામાન્ય અને બિસાત વગરની લાગે છે; હું એમ પણ જાણું છું કે તેઓની વાત દીર્ઘ વિચાર વગરની અને મેહમદિરાની અસરવાળી છે. કેઈમાણસે દારૂ પીધે હેય તે વખતે તે અન્યની પાસે વાત કરે તે જેમ કિમત વગરની અને આડા માર્ગે દોરનારી જણાય છે તેમ મેહમદિરાની અસર નીચે બેલા-- ચલી અને અપાયેલી તેઓની સલાહ મને તદ્દન ભેળી લાગે છે. હે બધુઓ! જે એક વખત ખરેખરા સજજન પુરૂષ સાથે પ્રેમ માં હોય અને તેઓના સત્સગને લાભ લઈ તેને રસ પીધા હોય તેને પછી તે રસને રગ કેવી રીતે છૂટી શકે? સાધારણ રીતે સ્થળ રસની વાત જુઓ. મધને કે કેરીને રસ તમે એક વખત ચાખે હોય અને તે વખતે તે તમને બહુ આકર્ષક લાગે છે, તે પછી તેના પરથી પ્રેમ દૂર કરવા માટે તમને દમ વગરની ગમે તેટલી દલીલ આપવામાં આવે તો પણ તમને તેની અસર શું થશે? જ્યાંસુધી એવા પ્રકારને રસાસ્વાદ ન થયો હોય ત્યાંસુધીની વાત જુદી છે પણ એક વખત તેને સ્વાદ લાગ્યા પછી તે અન્ય રસમાં પ્રેમ કદિ આવતે જ નથી. આ હકીકત મારા સાંસારિક સગાએ સમજી શકતાં નથી. એ સંતવ ક્ષમા આર્જવ માર્દવ વિગેરે સ્વજનેને પૂરે સગતે હજી ક્ય નથી પણ તેઓના સંગને રસ જરા જરા ચાખે છે તે ઉપરથી ૨૪
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy