SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ }} આનંદઘનજીનાં પો. [ પદ સ્થૂળ લેાકલાજ ખાતરતજીવા ન જોઇએ. તદુપરાંત જે વખતે અનેક જનાનેલાલ કરવાના માર્ગ પ્રાપ્ત થઇ શકતા હૈાય તે વખતે વ્યક્તિગત શ્વમાઁ સમષ્ટિના લાભ ખાતર અને સર્વથી વધારે આત્મધર્મ ખાતર વિસરી જવાય તે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ થતી હાય એમ તેને લાગતું નથી. તે સમજે છે કે વીરપરમાત્મા ઘરેથી નીકળ્યા હશે ત્યારે નદિવર્ધનને, યશેાદાને અને ખીજાં સગાં સંબંધીઓને બહુ લાગ્યું હશે, પણ આવા વ્યક્તિગત ધર્મોના વિચાર કરીને આત્મધર્મ ચૂકવાના નિશ્ચય લેાકલાજની ખાતર કે કુળમર્યાદાની ખાતર મહાત્મા પુરૂષા કઢિ કરતા નથી. આથી ચેતનજી જવાબમાં એટલું જ કહે છે કે જે કાઈ કાર્ય કરવું હાય તે ખરાખર વિચારીને કરવું, પછી તેમાં લેાકલજજાના કે કુળમર્યાદાના વિચાર કરવા યુક્ત નથી. આથી પણ વિશેષ પ્રગતિ કરવાની ચાગ્યતા થાય ત્યારે કુળ એટલે પોતાના ગુચ્છની મર્યાદા પણ ચેતનજી છોડી દે છે, સતલખ આગળ વધતા વધતા તેને ગચ્છમર્યાદામાં રહેવાની જરૂર જ રહેતી નથી. જ્યારે જિનપની તુલના કરતા હોય અથવા જિનપ આઃરતા હાય ત્યારે કુળમર્યાદામાં શુદ્ધ ચેતન રહેતા નથી. વ્યવહારના, કુળમર્યાદાના, લોકલાજના ત્યાગ કરે છે ત્યારે તેને પેાતાના પગ નીચે દખાવી દે છે. ગચ્છના અર્થમાં કુળ શબ્દના ઉપયેગ તે મર્યાદાના ત્યાગ—સ્થવિરકલ્પના ત્યજ્ઞ કરી જિનકલ્પ આદરવાના અવસરે કરવાના છે. એમના વિહાર વિગેરેમાં ફેરફાર હોય છે પણ એ ઊંચી હદની વિશેષ ચેાગ્યતાની વાત છે. સ્થવિરપની વર્તના પણ છેડવાની જ છે અને તેને સભાળનાર કોઈ ન હેાય તે વિશિષ્ટ જીવાને પણ તેની મર્યાદામા જ રહેવું પડે છે. અત્ર ભાવ એ છે કે શાસ્ત્રમર્યાદાથી તે વર્તે છે, લેાકલાજથી લેવાઈ જતા નથી. આવું મારૂં વર્તન જોઈને લેકા—સ્તે ચાલનારા પ્રાણીઓ–સંસારરસિક જીવ હસે, મશ્કરી કરે, તેની મને દરકાર નથી, કારણકે હસનારા સર્વે પારકા છે, માયા સમતામાં પડી પોતાના આત્મધર્મથી પણ પાડ્યુખ થયેલા છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયેલા છે. વળી તેઓ એટલા તે ડહાપણથી ભરેલા છે કે તેઓ નિરતર પારકી જ વાતા કરે છે, જાણું કે પાતે સર્વે ગુણ પ્રાપ્ત કરી લીધા છે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy