SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ આનદધનજીનાં પો. [ પર વિરહી છીએ સંસારમેહમાં આસક્ત થઈ પતિના વિરહ વખતે આવી જ રીતે વિલાપ કરે છે, આવા જ પ્રકારે આંસુ પાડે છે અને તેવી સ્થિતિ અહીં સુમતિની બતાવી છે. તફાવત એટલે જ છે કે વિરહી સ્ત્રી મેહથી તેવી રિથતિમાં આવે છે અને તેનું સાધ્ય ઈદ્રિયવિષયતૃમિ હોય છે અને સુમતિ શુદ્ધ પ્રેમથી પતિ તરફ આકર્ષાય છે અને તેનું સાર્થ શુદ્ધ ચેતનત્વ પ્રકટ કરવાનું છે. ' ગઅર્થમાં અંધારી રાત્રિ તે આત્મજ્ઞાનપર પડેલાં આવરણોથી થયેલી અજ્ઞાનદશા સમજવી અને તેમાં તારારૂપ દતપંક્તિ તે મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાનાદિ ઉપરથી શ્વેત દેખાતા બેટા ચમકારા સમજવા. રડવાની હકીક્ત સામાન્ય રીતે આવા ભદ્ર લોક પિતાના સબંધીને અજ્ઞાનયુક્ત સ્થિતિમાં સબડતા જોવાથી ખેદ કરે તેને અનુરૂપ છે. અશ્રુની ધારા ચાલે છે તે વધારે ખેદયુક્ત સ્થિતિ બતાવે છે આવી રીતે હું પતિના વિરહથી હેરાન થાઉં છું, રહું છું અને અચવડે હસાઉં છું પણ મારા પતિ મારા ઉપર કૃપા કરીને મારા સહિરે પધારતા નથી તેને તે અનુભવ મિત્ર! હવે તમે મેળવી આપે. *चित्त चोरी चिहुं दिसे फीरे, प्राणमें दो करे पीस अबलासें जोरावरी प्यारे, एती न कीजे रीस. मिलापी० ४ ચિત્તરૂ૫ ચકવી હાથ ઉપર અને હાથ રાખીને ચારે દિશામાં ફરે છેહે પ્યારા. અબળા સ્ત્રી ઉપર જોરાવરી કરીને એટલી રીસ કરવી ન ઘટે - - - * પ્રથમ પતિને સ્થાને ચિત્ત ચાતક પીક પાક કરે એ પાક છે, એમાં અર્થ તલ કરી જાય છે. તેની ચર્ચા વિવેચનમાં કરી છે # બીજી પતિને સ્થાને “મણુમે દે કર પીસ એ પાઠ છે તેની ચર્ચા પણ વિવેચનમાં છે ? અબલાસ એ પાતાર છે, હું રીસ ને બદલે ઇસ રાખ એક મતમાં છે તે અશુદ્ધ જણાય છે ૪. ચેકીગ્નકવી, ચાતકની વિરહી સી. ચિફ હિસે ચારે દિશામા. પ્રાણુમંત્ર હજ્ય પર =એ. કરેહાથવડે પીસ==ાખીને મેળવીને અબળા સી, બળ વગરની જોરાવરી=અળાકાર, રીસામણી એતી એસ્કી ન ક રવી ન પડે રીસ=ાસે થવું તે.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy