________________
વિશ] સાધકને સમતારંગમાં રમણ કરવા પ્રેરણું. ૨૪ મતા-કાળાશ છે કે તેના સંબંધમાં જે આવે તેને તે શ્યામ બનાવી મૂકે છે. ત્યારે તે સાથે ભાઈ! આવી શ્યામતા લગાડનારી મમતામાં રહી તે વધારે કાળા શા માટે થતું જાય છે? મમતા હમેશાં પાપપ્રકૃતિને ગ્રહણ કરનાર હોવાથી તેને સંસારમાં વધારે વધારે દુ:ખભરી કાળી રિથતિમાં મૂકી આપે છે અને ત્યાં પછી તને અનેક પ્રકારની ઉપાધિ-માનસિક અને રસ્થૂળ થાય છે અને તારા આત્મગુણ ઉપર પડળ વળતાં જાય છે. આવી સ્વરૂપાછાદન કરનારી અને શ્યામતા લાવનારી મમતામાં તું શા માટે પડી રહ્યો છે? શામાટે તારી જાત ઉપર શાહી ચઢાવે છે? તું જે કે લાખો રૂપિયા કમાનાર પ્રાણુઓ પિતાના ખાટલા અને પાટલા એટલે પિતાની સર્વ સંપત્તિ તજી દઈને અતે શમશાનમાં જઈ ચિતામાં સુવે છે, રાખમાં રગણાય છે અને આવી રીતે પિતા ઉપર શ્યામતા લાવી મૂકે છે એ તું નથી જેતે? તે સહજાનદીની સઝાથમાં નથી વાયુ કે
રાજી ગાજીને બાલતા, કરતા હુકમ હાર રે, પાડચા અશ્વિમાં એકલા, કાયા રાપ સમાન રે, બ્રહ્મહત્ત તરફ પ્રયાણ રે, એ કદિ અથિર નિદાન ૨, જેવું પીપળ પાન રે, મ ધરે જુઠ ગુમાન રે,
સહજાનંદો રે આતમાં હસી હસી દેતાં રેતાળીઓ, શા કુસુમની સાર રે, તે નર અને માટી થયા, લોક ચાણે ઘર રે ઘડતાં પાત્ર કુભાર રે, એવું જાણો અસાર છે, છે. વિષય વિકાર રે, ધન્ય તહને અવતાર રે
સહજાનંદી રે આતમા ' અને મોટા સુભમ, બ્રહ્મદત્ત જેવા ચક્રવતીઓ ચાલ્યા ગયા પણ તેની સાથે તેઓની ત્રાદ્ધિ અલ્પ પણ ગઈ નહિ તે તું જાણે છે. મુંજ રાજાએ પિતાના ભત્રીજા ભોજને મારી નાખવા મારા સાથે બહાર વનમાં મોકલ્યા ત્યારે તેણે મુંજપર એક વિચારવા લાયક કલેક લખી મેક હતું. તેમાં લખ્યું હતું કે “માંધાતા જેવો
• બન્યાના મીતિઃ શિક્ષિકા મતો જ सेतुर्थन महोदा विरचितः फासी दशास्थान्तकः। अन्ये चापि युधिष्ठिरप्रभृतयो यावन्त एवाभवकेनापि सम गता वसुमती मुख त्वया यास्यति ॥