________________
ઓગણત્રીશમુ. ચેતનછનાં વિવિધ નામનું અવાસ્તવિકપણું. ર૭૫ કરનાર શબ્દ પણ નથી. વળી એ મન શબ્દ અને આખા શરીરને ધારણ કરનાર પણ અમે નથી. જેમ મનને અને અમારે તારાજ્ય સંબંધ નથી તેમ તેના વિચારવાચક શબ્દને પણ સંબંધ નથી અને તેવી જ રીતે મન અને પાંચ ઇતિય ધારણ કરનાર શરીરને પણ અમારી સાથે સંબંધ નથી. થોડા વખતને સંબંધ છે તે તે દેખાય તેવે છે પણ વાસ્તવિક સંબંધ નથી, જે તેમ હોય તે સંબંધ વિનાની સ્થિતિ કદિ થવી ન જોઈએ અને તેથી કોઇ આ ચેતનનું મન અથવા શબ્દ અથવા તનું નામ આપે છે તે વાજબી નથી.
તરનકી ધરણીએ પાઠ પણ કવચિત્ જોવામાં આવે છે. કેટલાક આત્માને બ્રહ્મ તેજપ કલ્પે છે તે પણ વાસ્તવિક હકીકત નથી. અથવા તે રથાનકને આશ્રય લઈ તરી જવાય, જેમકે વહાણુ, પૂલ (bridge) વિગેરે તે તે પણ અમે નથી. અમે આવું તરવાનું રથાન પણ નથી.
વળી અમે પિતે વેશથી રહિત છીએ. અમે નથી રજેડરણ કે એવા અથવા નથી ગેરવ વસ્ત્ર કે કમંડળ તેમ જ તે વેશને ધારણ કરનાર પણ અમે નથી. અમે ભેખ પણ નથી અને ભેખધારી પણ નથી, બન્નેથી અળગા છીએ. અમુક લેખથી આત્મસ્વરૂપ પમાય એમ પણ નથી અને એ સ્વરૂપ આત્મારામરૂપ છે એમ પણ નથી.
વળી શુભ અશુભ ક્રિયા કરવાપણું અમારામાં નથી અને અમુક પ્રકારનું કર્તવ્ય પણ અમે પિત નથી. પોતે કાંઈ વસ્તુતઃ કરતે નથી અને ક્રિયારૂપે પણ નથી. પ્રવહારમાં જે કરણી કરતે આત્મા દેખાય છે તે સ્થિરતાને અભાવે છે, વરસ્તુતઃ તેને અને આત્માને ચિર સબંધ નથી, તેથી આત્માને તે ક્રિયામય અથવા તેને કરનાર કહેવા એ તેના સ્થિરતાસ્વરૂપનું અજ્ઞાન બતાવે છે. અતિ ઉદ્દાત્ત સ્થિતિ પ્રાપ્ત કરવા કેટલીકવાર શુભ કિયા કરતે આત્મા વ્યવહારથી દેખાય છે પણ તે ક્રિયા આત્મામયી નથી. આત્માની સ્થિતિ તે સ્થિર તામાં જ છે. અત્ર જે વ્યવહાર અને સંગ્રહનથને ભેળવી નાખવામાં આવે તે માટે ગોટાળે થઈ જાય તેમ છે તેથી આ સ્વરૂપ બરાબર વિચાર કરીને સમજવું. સાથે એટલી વાત પણ યાદ રાખવાની છે કે અત્ર કઈ ક્રિયાને નિષેધ કર્યો નથી. પ્રસ્તુત હકીકત એ છે કે આ