________________
36
માનદ્દઘનજી અને તેના સમય.
વિચાર અનુસાર ચરિત્રને ખેંચી લેવામાં આવે અથવા તેવા પ્રયત્ન કરવામાં આવે તો તે બહુ રીતે નુકશાન કરનાર થાય છે. પ્રામાણિક લેખકે જે હકીક્તા મુદ્દાસર મળી હાય તે વાસ્તવિક આકારમા તુ કરી દેવી જોઈએ એવી તેની ખાસ ફરજ છે. આ ખાખતમાં મહુ પ્રમાદ જોવામાં આવે છે અને તેને પરિણામે કેટલીકવાર અજાણપણે મહાપુરૂષાને અને ઐતિહાસિક દ્રષ્ટિથી તેમજ પારમાર્થિક ઢષ્ટિથી વાચનારાઓને મેટા અન્યાય થાય છે એમ જોવામા આવ્યું છે, આ નિયમ ખાસ ધ્યાનમાં રાખી નીચેની હકીક્ત લખવા વિચાર કર્યો છે છતાં પણ કાઈ વખત દેરવાઈ જવાના પ્રસગ ખની આવે તેા વિજ્ઞાન્ વાચકે પ્રયત્ન કરી તેને શોધી કાઢવા અને તત્સ્વરૂપે તેને સમજી લેવા
આનંદધનછની દીક્ષાગચ્છ: શ્રી આનદધનજી મહારાજના સબંધમા મને જે હકીકત મળી આવી છે તેપર વિચાર કરતાં તેઓએ દીક્ષા તપગચ્છમા લીધી હોય એમ જણાય છે, તેમનાં કાઈ ફાઈ પદેપર જ્ઞાનસાર નામના એક વૈરાગ્યવાસિત ગતિએ ટા પૂર્યાં છે. તે તખાસા લખે છે કે આનંદઘનજી સાધુવેશે રહેતા હતા. સપ્રદાયમા ચાલી આવતી હકીકત પણ એ વાતની સાક્ષી પૂરે છે. તેઓએ દીક્ષા તપગચ્છમા લીધી હતી એમ માનવાને ઘણાં કારણી મળી આવે છે. તેમના યશવિજય ઉપાધ્યાયજી તથા સત્યવિજય પંન્યાસ સાથે સબંધ અને તે કાળમાં તપગચ્છનુ ખાસ કરીને મારવાડ તથા ગુજરાતમાં અસાધારણ પ્રમળ જોતાં આનંદઘનજી જેવા અયી જીવ તેના આશ્રય લે એમ ધારવું ચેાગ્ય છે. આ સત્તરમા સૈકા અનેક વિદ્વાનાથી ભરપૂર છે અને તે વિદ્વાનાની કૃતિ આનંદ આપે તેવી હાલ પણ માજીદ છે. ગુચ્છપરંપરાને અગે શ્રી યજ્ઞેાવિજયજીના વિચાના અને સત્યવિજય પંન્યાસના ક્રિયાઉદ્ધાર, તેના આનદઘનજી સાથેના સમધ, ખાસ કરીને અષ્ટપદીમા બતાવેલા અદ્ભુત વિચાર અને તેમનુ ગુણાનુરાગીપણુ એ સર્વે આનદઘનજીને તપગુચ્છ તરફ આદ્રર સૂચવે છે. સંપ્રદ્યાયને સવિશેષપણે માન આપનાર, વ્યવહારના બાહ્યાકારની પણ અતિ આવશ્યકતા સમજનાર અને નિયંત્રણા માર્ગની ઉપચેાગિતા સમજીને અન્યને સમજાવનાર યશવિજય ઉપાધ્યાય જેવા પ્રખર વક્તા અને સ્થિર લેખક તેમજ વિચારક