SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ * આનંદઘનજીનાં પદે. ખલ કપટ ઘાટ વિજપાયો, જનમ જરા ભયભીતિ ભગીરી કાચશકલ દે ચિંતામણિ લે, મુમતા કટિલ સહજ હગીરી સહ થાપક સકલ સ્વરૂપલખ્યામ, જિમનભમે મગલહત ખગીરી; ચિદાનંદ આનંદમય મૂરતિ, નિરખ પ્રેમભર બુદ્ધિ થગીરી સહ. આ પદમાં અજપા જાપની જ અતિ આનંદજનક સ્થિતિને ખ્યાલ આખ્યા છે, મુમતાને સગ વર્જનીય બતાવ્યો છે અને આત્માનું ત્રણ લેકનું વ્યાપકપણું સૂચવ્યું છે તે ભાવ જોઈ વિચારી સમજી બુદ્ધિ તે અટકી પડે છે. આ અજલ્પ જાપ ચાલે છે તે પ્રેમી પતિપ્રિયાની આનંદવાર્તાના વનિરૂપ શણગારપર રૂપક સમજ. આ જાપમાં બહાર સાંભળી શકાય તે (શ્રાવ્ય) અવાજ થતું નથી પણું અંદર તેની લય ચાલે છે. અનુભવ વગર અજપા જાપનું સ્વરૂપ સમજવું સમજાવવું મુશ્કેલ છે. ૧૩, શણગારસમયે દરવાજાપર જિતનગાર—નામત શરણુઈ ' વગાડવામાં આવે છે જે કામોદ્દીપક છે. એ વિજય કાને અવાજ કર્ણ ઉપર પડતાં પતિપત્ની વચ્ચે વિશેષ રતિક્રીડા ચાલે છે અને તેથી તેને શણગારમાં ગણવામાં આવેલ છે. શુદ્ધ ચેતના જેવી પતિપ્રેમી શુદ્ધ સાવી સતીને મેળાપ થતાં ચેતનછના કાનમાં અનાહત નાદ સહ સેહને અવિશ્રાન્ત ઉચ્ચાર સભળાય છે. એ નાદ બ્રહ્મરંધ્રમાંથી ઉઠે છે અને એની સરખામણમાં વાયોલીન, શીલ, હાર્મોનીયમ કે સારંગીને અવાજ કાંઈ હિસાબમાં નથી. હંકાને અવાજ અને અનાહત નાદને અવાજ પ્રેમ વધારનાર છે, ફેર માત્ર એટલાજ છે કે વિક્વડકાને અવાજ બહારથી કાન સાથે અથડાય છે જ્યારે અનાહત નાદ અંતરાત્માથી ઉઠે છે. આ અનાહત નાદ અને અજપા જાપનું વિશેષ સવરૂપ ચગના ગ્રાથી જાણવા–સમજવા ચોગ્ય છે. ૧૪. વરસાદની ધારા ચાલતી હોય, સાથે વિજયડંકા વાગતા હાય અને તેને નાદ આવ્યા કરતો હોય ત્યારે પતિપત્નીના આનદમાં વિશેષ વધારે થાય છે અને તે કૃત્રિમ વરસાદ લાવવા માટે મહેલમાં યાંત્રિક ગોઠવણ પણ રાખવામાં આવે છે. અહીં શુદ્ધ ચેતના અને ચેતનજીના મેળાપ વખતે તે તેઓના અધિકાર પ્રમાણે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy