SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમુ. સમતાની સ્વમદિરે પધારવા વિનંતિ. ૧૪૭ ચમય થઈ ગયા છે, માથા, મમતા, તૃષ્ણ, રતિ, અરતિ વક્રતા, કુટિલતા વિગેરે લાખે સ્ત્રીઓ તમને વિભાવદશામાં વળગેલી છે પણ તેઓ તમારી કિમત જાણતી નથી, તમને વાસ્તવિક સુખ આપતી નથી આપી શકે તેવી શક્તિવાળી પણ નથી અને હું તે તમને અમૂલ્ય ગણું છું, તમારી કિમત બરાબર સમજું છું અને તમને શુદ્ધ ભાવથી વળગી રહું છું. હે નાથ! હું તારી વાટ જોઉં છું તેથી હવે તમે પરચાલ છેડી દઈ–આહિર ચાલ છેડી દઈનિજ ચાલમાં ચાલે (આ), કુળવાન સ્ત્રી જેમ પિતાના પતિને કહે છે કે તમારે તે મારા જેવી અનેક છે પણ મારે તે તમે એકલા જ છે, તેમ શુદ્ધ ચેતના ચેતનને કહે છે કે વિસાવદશામાં આપે ત્યારે આપને માયા, મમતા, કુમુદ્ધિ, તૃષ્ણા, ઈચ્છા વાંચ્છા, રતિ, અરતિ વિગેરે અનેક સ્ત્રીઓ વળગે છે પણ તે સર્વ કુલટાઓ છે, અનેક પુરૂષો સાથે ભટકનારી છે અને તમને પણ વૈતરણી વિગેરેનાં દુખે આપનારી છે, ત્યારે હું તે તમને અમૂલ્ય સમજી તમારી સાથે આનંદ ભેળવી તમને નિવૃત્તિ નગરીમાં પણ સાથે લઈ જનારી છું અને ત્યાં પણ સાથે રહેવાવાળી છું. હે નાથ! એ સર્વ સ્ત્રીઓનું સ્વરૂપ ઓળખી તેઓને મંદિરે જવાનું માંડી વાળી મારા (નિજ સ્વરૂપ) મંદિરે પધારે અને મને આનંદ આપે. • આત્મદશા જરા જરા સુધારવા માંડે, સાધ્યનું સામીપ્ય થાય અને દુરથી તેનું દર્શન થાય ત્યારે શુદ્ધ ચેતના ચેતનને ઉદ્દેશીને આવી સૌઢ ભાષામાં વાત કરે છે. આ પતમાં કવિચાર્ય, પહલાલિત્ય અને આંતર આશય બહુ આનંદપ્રદ છે, અને સવિશેષ મનન કરવા ચોગ્ય છે. जवहरी मोल करे लालका, मेरा लाल अमोला: जीसके पटंतर को नहि, उसका क्या मोला. निश० २ ઝવેરી લાલ માણેકનું મૂલ્ય કરે છે (પણ) મારા લાલ તે અમૂલય છે. જેના પડદાના અંતરમાં કઈ નથી (જેની સારશ્ય થઈ શકે તેવું અન્ય કેઈ નથી) તેની કિમત શું? • જવહરીને બદલે રિહરી અથવા જુહેરી એ પાઠ છે અર્થ એકજ છે. ૨. જવાહરી ઝવેરી માલમૂલ્ય, કિમત છસકે જેને પાંતપડદાને ઉતરે સાદયમાં આવી શકે તેવી રીતે રહેલ કે ઈ ઉસકા ના કયારું. !
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy