SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ બારસ.] આનંદધનજી અને ચાપટ, ૧૨૧ રૂપ મધ્યસ્થાન કેમ પ્રાપ્ત થાય તેની ગણતરી કરે, તેને માટે વિવેક વાપરે અને છેવટે તે ઘર પ્રાપ્ત કરે, જેથી આ અરઘટ્ટઘટીને છેડે આવે, નકામા આંટાઓ મટી જાય, ભવના ફેરાને નાશ થાય, સંસારચપર છેક ચડે અને નિરંતર સ્વરૂપાનંદમાં રમણ થાય. चउराशी माहे फिरे नीली, स्याह न तोरी जोरी; लाल जरद फिर आवे घरमें, कवडक जोरी विछोरी. प्राणी०४ લીલી સેગડી રાશીમાં ફરે છે, કાળી સેગડી જોડી તેડતી નથી, લાલ અને પીળી કઈવાર જેડી છોડી દઈને ફરી કદાચ ઘરમાં આવે છે.” ભાવ-આ ગાથાને અર્થે વિચારતા પહેલાં લેયાનું સ્વરૂપ જરા સમજી લેવું પ્રાસંગિક થઈ પડશે. જેમ શુદ્ધ સ્ફટિક ફેણ રતાદિ વર્ણવાળા દ્રવ્યની પાડેશમાં આવે ત્યારે તેના પરિણામમાં ફેરફાર દેખાય છે તેમ કૃષ્ણ આદિ દ્રવ્યના સંગથી શુદ્ધ આત્માના જે અભિનવ પરિણામો થાય તેને લેગ્યા કહેવામાં આવે છે. જ્યાં જ્યાં રોગ હોય ત્યાં લેશ્યા હોય અને ત્યાં એગ ન હોય ત્યાં વેશ્યા ન હોય તેથી મન વચન કાયાના ચોગાંતરમાં રહેલ દ્રવ્યને વેશ્યા કહેવામાં આવે છે અથવા તે ગાના પરિણામને લેશ્યા કહેવામાં આવે છે. આમાના સૂક્ષમ સ્વતંત્ર પરિણામને “અધ્યવસાય કહેવામાં આવે છે, દગળના ઉપષ્ટભને આધારે થતા પરિણામને લેથા કહેવામાં આવે છે. કર્મબંધમાં કપાયે સ્થિતિબંધ અને અનુભાગબંધ કરે છે ત્યારે આ ગાંતર્ગત વેશ્યાઓ પ્રકૃતિબંધ કરે છે, જે કે કષાને સદભાવ હોય ત્યાં સુધી સાહાયક દ્રવ્ય તરીકે તેઓ વિશેષ વ્યક્ત રૂપે જણાય છે અને કષાયને વધારે ઉદ્દીપન કરે છે. જેમ મદિર અથવા દહીં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ઉદયને માટે હેતુરૂપ થાય છે તેવી રીતે આ વેશ્યાઓ કષાયઉદયના હેતરપ અને તેઓને વિશેષ બળવત્તરપણે ઉદ્દીપન કરનાર હોવા છતાં તદ્રુપ નથી. કેઈક * કસક પાઠાતર છે. ૪ ચકરાશી માટે વ્યારાથી ઘરમાં, રાગીના ફેરામા નીલી લીલી સ્યાહ કાળા. તેરી તો રીયુગ, જુગ જરદ-પીળી ઘએ=ારમા, આત્મસ્વભાવમાં. કબહુ = કોઇવાર. વિરી છોડી દઈને.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy