________________
નવમું] સમતાસંગ અને મમતાસંગ એક સરખામણી. ૮૯ શુનો ભય નથી, સવંદા એક સરખી સ્થિતિ છે અને આત્મગુણ રમણરૂપ અને રિથરતારૂપ ચારિત્ર છે. એ સિદ્ધ સ્વરૂપ ચેતનની સુમતિ સ્ત્રી જે શુદ્ધ ચેતના પતે જ છે તેની સેબતમાં હોય ત્યારે તે એનું નિષ્પન્ન રૂપ થઈ જાય છે, પછી તે આમ ચકભ્રમણ કરતા નથી, પછી પારકી વસ્તુને પોતાની માનતો નથી, પછી જ્યાં ત્યાં માથું મારતું નથી, માટે હે અનુભવી મારા નાથ પરભાવમાં રક્ત છે એ સબંધમાં જરા પણ શંકા જેવું નથી, તેથી હું તને કહું છું કે તે પાણીમાંથી માખણ વવવા માગે છે, વેજીમાંથી તેલ કાઢવા માગે છે, અજાગતનમાંથી દૂધ મેળવવા માગે છે એ ખરી વાત છે. એ સંબંધમાં તારે જરા પણું દુખ લગાડવું નહિ, તારે મારી તરફ આંગળી બતાવવી નહિ, પણ તું તેને મિત્ર છે તેથી તને કહું છું કે હવે કૃપા કરીને તું તારા મિત્રને જાગ્રત કર અને આ અનાદિ મહમદિરાના કેફમાં તે આસક્ત થઈને પડેલો છે તેને તેને વારતવિક ખ્યાલ આપીને તેમાંથી તેને ઉઠાડ-જગાડ,
સામાન્ય જ્ઞાન અને અનુભવ એ બેમાં શો તફાવત છે તે તરફ જરા ધ્યાન દેવાની જરૂર છે. વિશ્રામકારક વિચારને જ્ઞાન કહેવામાં આવે છે એટલે અમુક વિચારપર સ્થિરતા થાય તે જ્ઞાન, એમાં માત્ર ઝળકાટ થાય છે. આનંદકારક જ્ઞાનને અનુભવ કહેવામાં આવે છે, એમાં જ્ઞાન સાથે તેa ફળ પણ પ્રાપ્ત થાય છે. આ તફાવત બહુ વિચારવા લાગ્યું છે.
પદ નવમું રાગ-સારંગ, *नाथ निहारो आपमतासी. वंचक शठ संचकसी रीते,
खोटो खातो खतासी, नाथ० १ * પ્રથમ પતિમા “નાથ નિહારે ન આપમતાસી એ પણ પાઠ છે હે નાથ તમારા મતની હું તેને તેની સામુ આપ કેમ લેતા નથી– એ તેને અર્થ થાય છે
૧. નિહાળુઓ આપમતાસી=મારા મતની છ વચક છેતરનાર શક સુચ્ચા, છળકપટ કરનારી સંચસચય કરનાર સીની રીતે પેઠે ખોટા વિપરીત, ઝુકશાન કરનાર ખાતે ખાતુ, વહી. ખતાસીખવે છે
-
- -
-
-
-
-
- -