SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ આનંદધનજીના પદ [પદ ક્ષેપ અને શક્તિને વ્યય થતું અટકે છે. ઈછાયાગ એટલે મનમાં ઈચ્છા હોય તે ચેગ યથાર્થ બોધ વગર કર, શાસ્ત્રગ એટલે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે ચાગ કર, સામર્થ્યાગ એટલે આત્મવીર્યને સ્પરાવવું, ધર્મસન્યાસ એટલે શપશમ ભાવના ધમને તજી દેવા અને ક્ષાયિક ભાવના ધમોને આદરવા વિગેરે સર્વને સમાવેશ જગજુગતિમ થઈ જાય છે.' આવી રીતે સ્થિરતા આદરી અને રોગમુક્તિથી ઘટનાઓ કરી તેને અનુકૂળ આ બાળભેળ સન્યાસી વર્તે છે એટલે પિતાના અધિકાર પ્રમાણે ગસાધના કરે છે અને મનને વિકલ્પથી દૂર કરી સ્થિર કરે છે, સાથે આત્મા આત્મસ્વરૂપ વિચારે છે. એ રોગનાં અગની સાધના કરતે–ઘટના કરતે પણ વારંવાર પિતે કેણુ છે, પિતાને અને સર્વ વસ્તુઓને સબધ કેટલે છે, શા માટે છે, કેટલા વખત સુધી છે, પિતે અહીં શા માટે રહ્યો છે, પિતાનું કર્તવ્ય શું છે અને આ નિરતરની રખડપટ્ટી કેવી રીતે અટકી શકે તેને તે વિચાર કરે છે, પછી તેને વિચાર થાય છે કે પિતાનામાં કેટલી શક્તિ છે તેમ કરતાં તેને જણાય છે કે “અહા! આ મારે આત્મા સાક્ષાત્ અનેક ગુણરત્નને દરિચે છે, તે સર્વજ્ઞ છે, સર્વદેશી છે, પરમાત્મા છે, નિરંજન છે અને તેની આવી અદ્દભુત શક્તિનું ભાન ન હોવાને લીધે પ્રાણુ વિષયમાં સુખ માને છે. બાકી વીતરાગને પ્રશમપૂર્વક જે સુખ છે તેનું અનંતમા ભાગનું સુખ પણ સર્વથી સુખી ગણતા છઘસ્થને હેતું નથી, માટે આવા અનત ગુણે જ્યારે આપણુ પાતામા જ છે તે તે કયા ગુણ છે તે અન્ય ગુણવાન મનુ માથી શોધી કાઢી પોતાનામાંથી જ ખોળી કાઢવા અને તેને પ્રગટ કરવા પ્રયાસ કરો. આ આત્મા અનંત વીર્યવાન છે, વિશ્વને પ્રકાશ કરનાર છે અને એની ધ્યાનશક્તિના પ્રભાવથી એ આખા વિશ્વને હલાવી શકે એમ છે. જે જે મહાન સ , શક્તિઓ અને સિદ્ધિઓ ગણાવી શકાય, જે કલ્પી શકાય તે સર્વ આત્મામાં શક્તિપણે છે * આ ત્રણ પ્રકારના યોગ માટે જુએ ઉપાદુઘાત અને તેનું વિશેષ વર્ણન ચાગદૃષ્ટિની સધાયની પ્રસ્તાવનામાં જ્ઞાનવિમળસરિએ કર્યું છે પ્રકરણરત્નાકર પ્રથમ ભાગ, પણ ૪૧૩
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy