________________
૨૪
આનંદઘનજીનાં પદે. હિં આત્મા! આ શહેરી નાટકીઆની રચેલી બાજી તે બ્રાહાણુ કે કાજ (જેવા બુદ્ધિમાન પુરૂષ) જાણું શકતા નથી. (તે બાજી. કેવી છે તે બતાવે છે.) એક સમયમાં જે સ્થાનકે (માક્ષમાં) સ્થિરતા પામી જાય ત્યા પણ ઉપજવા વિનાશ પામવારૂપ ધર્મ રહે છે, વળી તે ઉપજે છે, વિનાશ પામે છે અને છતાં ધ્રુવ (સ્થિર) સત્તા રાખે છે. આવી રમત અમે તે કઈ જગાએ સાંભળી નથી.”
ભાવ-ચાથા પદમાં છેવટે કહ્યું કે અનુભવની વાત અકથ્ય અને અપૂર્વ છે તે અત્ર બહુ વિદ્વત્તાપૂર્વક બતાવે છે. આગામના ઊંડા અભ્યાસથી આ પદની રચના થઈ છે તેમાં જે અપૂર્વ રહસ્ય બતાવ્યું છે તે મનન કરીને સમજવા ચગ્ય છે.
અવધુ આધુ, અધુવ. ધ્રુ એટલે ધ્રુજવું, ચાલવું, હાલે ચાલે નહિ તે સ્થિરતા ગુણવાળો આતમા અથવા અવધૂત સંસારમાયાને કપાવીને નિર્મળ થયેલ આત્મા તેને ઉદેશીને કહે છે કે હે આત્મન ! ત જે બાજી મારી છે તે બહુ સાનદાશ્ચર્ય ઉપજાવે તેવી છે. તું ખરેખરા કળાબાજ નાગરિક નટ છે. શહેરના લોકો હમેશાં ગામડાના લેકે કરતાં વિશેષ કળાબાજ હોય છે. ગામડીઆ લાકે ભેળા, સાદા, નિખાલસ હોય છે, તેઓ બાજી માંડ તે તુરત કળાઈ જાય છે, પણ શહેરી માણસની ખાજી એકદમ કળી શકાતી નથી. કળાબાજ મદારી
જ્યારે એકના દશ કરે છે કે ચલ્લીઓ ઉડાવે છે ત્યારે તેની યુક્તિ સમજવી બહુ મુશ્કેલ પડે છે, તેવી રીતે હે ચેતન તારી બાજી બહુ અજાયબે જેવી છે, તે બ્રાહ્મણ, કાજી જેવા બુદ્ધિમાન માણસો પણ સમજી શકતા નથી, કારણ તેઓમાં એટલા ઊંડા ઉતરવાની શક્તિ હોતી નથી. બ્રાદાણ એટલે અકવાદી વેદાન્તીઓ તથા ઉપચારથી વશેષિક, નયાયિક, જૈમિની અને સાંખ્ય સમજી લેવા અને કાજી શબ્દથી સર્વ પ્રકારના મુસલમાન અને ઉપચારથી પારસી, ઠીયન અને ન્યૂ વિગેર સમજી લેવા. બ્રાહાણ અને કાજી તે માજી જેવા છેડેલાને ઉદ્દેશીને સમજ, નટ અને શહરાની કોઈ એવી કળા હોવી જોઈએ કે તેથી બ્રાહણ અને કાજી ઠગાયા હેય. આ સબંધમાં કઈલોકપ્રચલિત વાર્તા હોવી જોઈએ જેની માહિતી નથી.
આટલી સામાન્ય પ્રસ્તાવના કર્યા પછી નટનાગરની બાજી કેવા પ્રકારની છે તે બતાવે છે. અત્ર શરીર છોડીને આત્મા નીકળે છે તે