________________
શ્રી
છે. આનંદઘન પદ્યરત્નાવલી
(પ્રથમ વિભાગ) પચાસ પદને શબ્દાર્થ, ભાવાર્થ અને તેપર વિસ્તારથી વિવેચન
તૈયાર કરનાર મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ, બી, એફ એમ્ એલ, બી સેલીસિટર હાઈકોર્ટ એપ્લેનેડ રોડ-કેટ મુબઈ
અધ્યાત્મ કલ્પદ્મના વિવેચન કર્તા योगः सर्वविपद्ली, विताने परशु. शित; अमूलमंत्रतत्र च, कार्मणं नितिश्रियः
શ્રી હેમચંદ્રાચાર્ય. પ્રસિદ્ધ કર્તા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
સંવત ૧૮૭૧
સને ૧૯૧૮
મૂલ્ય રૂ. ૨–૦-૦